Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શવકાલિક સૂત્રમાં સાતમાં અધ્યયનના ખીજા ઉદ્દેશકના બીજા સૂત્રમાં કહ્યુ છે
બુદ્ધિમાન સાધુ એવી ભાષાના પ્રયાગ ન કરે જે સ ય હોવા છતાં પણ ખેલવા ચેગ્ય ન તૈય. જે સત્યાસત્ય (મિશ્ર) ડાય જે મિથ્યા ડાય તેમ જ જ્ઞાનીપુરૂષાએ જેના પ્રયાગ ન કર્યો હાય ।।૧૫
અન્યત્ર પણ ઈર્ષ્યાસમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે-જે મુનિ પ્રકાશ યુક્ત રસ્તામાં, ઉપયેગક, શાસ્ત્રોકત વિધિથી ગમન કરે છે તેની ઈર્ષા સમિતિ હોય છે. ૧૫
ભાષા સમિતિના વિષયમાં કહ્યુ. છે—અમૃત આદિ દોષોથી બચીને નિરવદ્ય તથા આગમ-અનુકૂળ સત્ય તથા અન્ય મૃષા (વ્યવહાર) ભાષા ખેલનારા સાધુની ભાષા િિત છે ।।૨૫
આવી રીતે આવશ્યક કર્માંને માટે, સત્તર પ્ર ારના સયમ માટે સામેની ચાર હાથ પ્રમાણ ભૂમિનુ નિરીક્ષણ કરતા થકા, ઉપયોગ પૂર્વક ધીમે-ધીમે ગમન કરવું ઇયોસિમિત છે, હિત, મિત, અસ ંદિગ્ધ, અનવદ્ય અને નિયત અથવાળી ભાષાના પ્રચેત્ર કરવા ભાષાસમિતિ છે. અન્નપાણી રોઠુરણુ આદિ ઉપધિ, વસ્ત્ર, પુત્ર આદિ ધર્મપકરણેામાં તથા ઉપાશ્રયમાં ઉગમ ઉત્પાદના તથા એષણાના દાષાથી બચવું એષણાસમિતિ છે. કહ્યુ' પણ છે-જે મુનિ ઉત્પાદના, ઉદ્ભગમ, એષણાધૂમ, અંગાર પ્રમાણુ કારણુ સચેન્જના આદિ રાષાથી ‘વિશુદ્ધ પિણ્ડ’ગ્રહણ કરે છે તે એષણુાસમિતિની સમ્પન્ન હાય છે,
૨જોહરણુ, પાત્ર, વસ્ત્ર પીઠ પાઢ વગેરેને આવશ્યક પ્રયેાજન માટે ઉમકાળમાં અવલેાકન કરીને અને પ્રમાર્જન કરીને લૈ તથા મુકે આદાન નિક્ષેપણુસમિતિ છે. કહ્યુ પણ છે-જે સાધુ મુકવા ઉપાડવા સંબધી દાષાના ત્યાગ કરીને, દયાપરાયણ થઇને પેાતાના ઉપકરણા મુકે અથવા ઉપડે, તે આદાન નિક્ષેપણસમિતિથી સમ્પન્ન કહેવાય છે ।।૧૫
એવી જ રીતે ત્રસ અને સ્થાવર જીવે વિલ્હેણી જમીનનું પફિલેડન તેમજ પ્રમાન કરીને વડીનીતિ-નીતિ વગેરેના ત્યાગ કરવા (પરઠવવા) પરિષ્ઠપનિકાસમિતિ છે. કહ્યુ પણ છે
લેવા-મુકવામાં મળ-મૂત્ર વગેરેના ત્યાગ કરવામાં પણ સમિતિ-યતના પૂર્વક પ્રવૃત્તિ-ને ઉપદેશ આપવામાં આવ્યા છે. પરિષ્ઠાપનીય પદાર્થને જે શાસ્ત્રાકત વિધિથી પરહે છે તે આ સમિતિથી સમ્પન્ન કહેવાય છે. ૫૧
આ મુજબ જતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા અને પ્રમાદયાગ રહિત સાધુના મિથ્યાત્વ અને અવિરતિના નિમિત્તથી માવનારા કર્મના નિધ થઈ જાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૪૩