Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) વિચાર કર્યાં વગર જ ખીજા પર મિથ્યાદોષારોપણ કરવું સહસાબ્યાખ્યાન અતિચાર આગમમાં કહેલ છે, જેમ કે-તૃ' ચેાર છુ', તૂ' નીચ છુ. વગેરે. (૨) એકાન્તમાં મિત્રાએ કેાઇ ગુપ્ત મંત્રણા કરી છે, એવું મિથ્યાદેોષારાપણુ કરવુ` રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે.
(૩) પાતાની સ્ત્રી અથવા મિત્ર વગેરેની છાની વાતને જાહેર કરવી સ્વદારમત્રભેદ છે.
(૪) અભ્યુદય અથવા નિશ્રેયસના વિષયમાં શકાશીલ કાઈ પુરૂષ દ્વારા પ્રશ્ન પૂછવાથી, વારતવિક સત્યને ન જાણતા છતાં મિથ્યા ઉત્તર આપવા મિર્થ્ય પદેશ કહેવાય છે.
(૫) બીજાને છેતરવાના આશયયી, હાથચાલાકીથી, ખીજાના હસ્તાક્ષરાની નકલ કરવી ફૂટલેખક્રિયા છે. ૫૧-બા
ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-થૂળમૃષાવાદ વિરમણુ વ્રતના પાંચ અતિચાર જાણવા ચાગ્ય જરૂર છે પરન્તુ આચરવા ચૈાગ્ય નથી આ અતિચાર આ પ્રમાણે છે–સહુસાભ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદારમ ́ત્રભેદ, મૃષાપદેશ અને ફૂટલેખકરણ. ૪૨૫
તીસરે અણુવ્રત કે સ્તનાહતાદિ પાંચ અતિચારોં કા નિરૂપણ
‘તચરલ સેૉકાઢ્યા તંત્ર અચારા' ઈત્યાદિ
સૂત્રા –તેનાહત વગેરે ત્રીજા અણુવ્રતના અતિચાર છે. ।।૪૩ા તાથ દીપિકા-પૂ`સૂત્રમાં ક્રમપ્રાપ્ત સ્થૂળમૃષાવાદ વિરમણુ વ્રત નામના ખીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા હવે ક્રમપ્રાપ્ત સ્થૂળસ્તેય વિરમણુ નામના ત્રીજા અણુવ્રતના સ્તેનાહત આદિ પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૧૯