Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૌષધિભક્ષણ (૪) દુપૌષધિક્ષણ (૫) તુચ્છઔષધિભક્ષણુ આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામ છે. એમના અથ આ પ્રમાણે છે
(૧) જે ચિત્ત સહિત હૈાય તે સચિત્ત કહેવાય છે અથવા ચેતનાવાન્ દ્રવ્ય તેના આહાર કરવા ચિત્તાહાર નામક ઉપલેગરિભાગ પરમાણ વ્રતના પ્રથમ અતિચાર છે.
(ર) સચિત્તથી મળેલુ અથવા અડકેલા આહાર સચિત્તપ્રતિષદ્ધ આહાર કહેવાય છે. આ ઉપભાગ પરિભગ પરિમાણ વ્રતના બીજો અતિચાર છે.
(૩) જે ડાંગર-ચેાખા વગેરે અનાજ પાકયુ ન હાય, તે અપવ કહેવાય છે તેનું ભક્ષણ કરવુ. પૌષધિભક્ષણ નામક ત્રીને અતિચાર છે. (૪) જે ઘણી મુશ્કેલીથી પાકે (રધાય) તે દુષ્પ અર્થાત્ ઘણા સમય સુધી અગ્નિ ખાળવાથી રંધાતી વસ્તુ જેમ કે—અડદ, ચણા વગેરે અનાજ, ગુવાર અથવા ચાળા વગેરેની સીંગ જેના રધાવાથી એવી શ’કા ઉત્પન્ન થાય છે કે આ પાકી હશે કે કેમ ? આવી દુપ ઔષધિનું ભક્ષણ કરવું દુપૌષિધ ભક્ષણુ નામક અતિચાર છે. આમા આરભની અધિકતા હાય છે અને મિશ્ર હાવાની શ'કા થતી રહે છે આથી એની અતિચારમાં ગણુત્રી કરવામાં આવી છે આ ચેાથેા અતિચાર છે.
(૫) જે તુચ્છ હૈાય અર્થાત્ જેમાં વિશધના ઘણી હાય અને જેનાથી તૃપ્તિ અલ્પ થતી હોય એવા મેસ`ખી, સીતાફળ આદિને તુઔષધિ કહે છે, તેનું ભક્ષણ કરવું તે તુચ્છઔષધિ ભક્ષણ છે. તુચ્છઔષધિને સારી પેઠે રાંધી પશુ લેવાય તેા પણ તેમાં ખાદ્ય અંશ છે. હાય છે અને ફેંકી દેવા લાયક ભાગ વધુ હાય છે આથી એને અતિચાર કહેલ છે.
કમથી ઉપભાગ પરિભાગ પદર કર્માદાન છે. તેમના નામ આ પ્રમાણે છે–(૧) અંગારકમ (૨) વનક્રમ' (૩) શાટિકમ (૪) ભાડીકમ (૫) ક્ાટીકમ (૬) દન્તવાણિજ્ય (૭) લાક્ષાવાણિજ્ય (૮) રસવાણિજય (૯) વિષવાણિજય (૧૦) કેશવાણિજ્ય (૧૧) યંત્રપીડનકમ (૧૨) નિર્ભ્રા છનકમ (૧૩) દવાગ્નિદાપન (૧૪) સર હૃદતયાગશેાષણુ અને (૧૫) અસતીજનપેાષણ આ પ`દર કર્માદાન કહેવાય છે જેનાથી ભારે કર્માંનું આદાન-ગ્રહણ થાય છે તેમને કર્માદાન કહેવાય છે. શ્રમણેાપાસક આ પંદર કર્માદાનાને સ્વયં ગ્રહણુ કરતાં નથી, ખીજા પાસે તે કરાવતાં નથી અને કરનારાઓને અનુમેદન આપતા નથી કતઃ ઉપભેગ પરિભાગપરિમાણ વ્રતના આ પંદર અતિચાર છે. આમાં અગ્નિના આરંભ ધણા થાય છે, જ*ગલ કપાવાય છે અને છકાયના જીવાની હિંસા થાય છે અને અનર્થાની પર’પરા ઉત્પન્ન થાય છે આથી એમને અતિચાર કહેવામાં આવ્યા છે. એની વિસ્તારયુક્ત વ્યાખ્યા ઉપાસકદશાંગ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૩૦