Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમનું આચરણ કરવું જોઈએ નહીં' આ અતિચાર આ પ્રકારે છે-કન્દપ, કૌમ્ય, મૌખર્ય, સંયુક્તાધિકરણ અને ઉપગ પરિભેગાતિરિક્તત્વ. ૪૮
સામયિકવ્રત કે પાંચ અતિચારોં કા નિરૂપણ
સામારૂ મળતુcળાથા ઈત્યાદિ સૂવાથ-સામાયિક વ્રતનાં મનદુપ્રણિધાન આદિ પાંચ અતિચાર છે.
તવાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં કમાગત અનર્થદંડ વિરમણ વ્રતના કન્દર્ય આદિ પાંચ અતિચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે પ્રથમ શિક્ષાવ્રત અને બાર વતે પૈકીના નવમાં સામાયિક વ્રતના મનદુપ્રણિધાન આદિ પાંચ અતિચારોની પ્રરૂ પણ કરીએ છીએ
પૂર્વ કથિક પહેલા શિક્ષાત્રત સામાયિકના પાંચ અતિચાર છે-(૧) મનદુપ્રણિધાન (૨) વચનદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) સામાયિકનું
મરણ ન રહેવું અને (૫) અનવસ્થિત રૂપથી સામાયિક કરવી. આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન કરનારાં દુષ્પરિણામ છે.
પહેલા મનેયેગ, વચન અને કાયયેગના ભેદથી ત્રણ પ્રકારના યેગ કહેવામાં આવ્યા છે, તેનું દુષ્ટ પ્રણિધાન કરવું અર્થાત્ સામાયિક રૂપ ધ્યાનના અવસર પર મન વચન કાયાને ક્રોધ, માન, માયા અને લેભ સહિત પ્રવર્તાવવા મદુપ્રણિધાન વચનદુપ્રણિધાન અને કાયદુપ્પણિધાન છે. સામાયિક લીધી હોય ત્યારે નિષ્ફર તેમજ સાવધભાષાને પ્રવેગ કરે વચનદુપ્રણિધાન છે. એવી જ રીતે શરીરથી દુષ્ટ અર્થાત્ સાવદ્ય વ્યાપાર કરે કાયદુપ્રણિધાન છે જેમ કે-અપ્રમાર્જિત અને અપ્રતિલેખિત ભૂમિ પર હાથપગ વગેરે પ્રસારવા એથે અતિચાર છે સામાયિકની સ્મૃતિ ન રહેવી અર્થાત અમુક સમયની અંદર મેં સામાયિક કરી અથવા અમુક સમયે મારે સામાયિક કરવી છે અથવા કરીશ આ રીતે સામાયિકના સમયને વિસરી જ. પાંચમ અતિચાર છે–સામાયિક અનવસ્થિત રૂપથી કરવી અર્થાત્ ક્યારેક સામાયિક કરવી, કયારેક ન કરવી, કયારેક સામાયિકને સમય પૂરો થતાં અગાઉ જ સામાયિકવાળી લેવી આ રીતે સામાયિકના પાંચ અતિચાર ફલિત થાય છે
(૧) શરીરના અવયની અર્થાત્ કાયાની અન્યથા પ્રવૃત્તિરૂપ દુષ્ટ પ્રવૃત્તિ કરવી.
(૨) સંસ્કારહીન, આગમ, વર્ણ પદના પ્રાગ રૂપે વચનની દુષ્ટ પ્રવૃત્તિ કરવી.
(૩) મનની ઉદાસીનતા રૂપ અન્યથા પ્રવૃત્તિ કરવી. આ ત્રણ પ્રકારનાં
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૩૪