Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્પન્ન કરે છે તે દેશ, જાતિ કુળ, વેશભૂષા, વચનાલાપ, ગતિ, વિલાસ, વિભ્રમ બ્રહ્મગ કટાક્ષ હાસ્ય પ્રણય કલહ વગેરે રૂપ શૃંગારરસથી પિરપૂણ થતી થતી ચિત્તને તેજ પ્રકારથી ક્ષુબ્ધ કરી દે છે જેમ કે વાવાઝોડાથી સમુદ્રની થતી ડામાડાળ સ્થિતી. આથી રાગ વધારનારી કથાના ત્યાગ કરવા એ જ શ્રેયસ્કર છે એવી જ રીતે સ્ત્રીઓના ચારૂ અંગેાપાંગેાનુ અવલેાકન પણ ત્યજી દેવુ જોઇએ અને એવી ભાવના ભાવવી જોઇએ કે સ્ત્રીઓના સુંદર સ્તન-યુગ્મ વગેરેના અવલેાકનથી વિરત ધવામાં જ ભલું રહેલુ છે અને સાધુ થતાં પહેલા ગૃહસ્થાવસ્થમાં કરેલી રતિક્રીડાના સ્મરણુના પણ ત્યાગ કરવા જરૂરી છે. પૂર્વકાલીન કામક્રીડાના સ્મરણથી કામાગ્નિ પ્રજવલિત થઈ જાય છે માટે તેના ત્યાગ કરવા શ્રેયસ્કર છે. પૌષ્ટિક ભોજનને પણ ત્યાગ કરી દેવા જોઈએ. પૌષ્ટિક સ્નિગ્ધ અને મીઠાં દૂધ દહી' શેઠળ શ્રી ગેળ તેલ વગેરેના આહારથી મેદુ મજા શુક્ર વગેરે ધાતુઓના ઉપચય થાય છે અને આમ થવાથી પણ મેાડુની ઉત્પત્તિ થાય છે આથી નિરતર અભ્યાસ રૂપથી સ્વાદુ ભાજનને! ત્યાગ કરવા જોઇએ બ્રહ્મચર્યોંની રક્ષા માટે આવા પ્રકારની ભાવના ભાવવી જરૂરી છે.
એવી જ રીતે ખાદ્ય આભ્યન્તર પરિગ્રહથી શૂન્ય સાધુએ રૂપ ર્સ ગાંધ સ્પર્શ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયના મનેાજ્ઞ વિષચક્રમાં રાગ અને અમનેાજ્ઞ વિષયેામાં દ્વેષ ન રાખવા જોઇએ.
સમવાયાંગસૂત્રના પચ્ચીસમાં સમાયમાં કહેવામા આવ્યું છે-પાંચ વ્રતાની પચ્ચીસ ભાવનાએ કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે-(૧) ઈય્યસમિતિ (૬) મને ગુપ્ત (૩) વચનગુપ્તિ (૪) આલેક્તિપાનભેાજન (૫) આદાનભાડામત્ર નિક્ષેપણ્ણા સમિતિ (૬) અનુવીચિભાષણતા (૭) ક્રોધવિવેક (૮) લેાભવવેક (૯) ભક્ત્તિવેક (૧૦) હાસ્યવિવેક (૧૧) અવગ્રહ-અનુગ્રહણુતા (૧૪) સાધમિ ક અવગ્રહુ અનુજ્ઞાય પરિભાગતા (૧૫) સાધારણ ભત્તપાનના આજ્ઞા લઈને ઉપયેગ કરવે (૧૬) શ્રી પશુ નપુ સકના સ ́સગવાળા શયનાસનના ત્યાગ કરવેા (૧૭) સ્રીકથાના ત્યાગ (૧૮) સ્ત્રીઓની ઇન્દ્રિયાના અવ લેાકનને ત્યાગ (૧૯) પૂર્વ ભાગવેલ રતિક્રીડાનુ સ્મરણુ ન કરવું (૨૦) પૌષ્ટિક આહારના ત્યાગ (૨૧) શ્રોત્રેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા (રર) ચક્ષુના વિષયમાં રાગ ન કરવા (ર૪) જીભ સ્વાદુ ઇન્દ્રિયના વિષયમાં રાગ ન કરવો અને (૨૫) સ્પર્શેન્દ્રિયના વિષયમાં રગ ન કરવો ! ૫૬ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૫૧