Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રરૂપણા કરીએ છીએ
બીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે. મૃષપદેશ અર્થાત અસત્ય ઉપદેશ બીજા દ્વારા કોઈને છેતરે અથવા જાતે જ બીજાને છેતર મૃપદેશથી વિરત થવું જેનું લક્ષણ છે એવા બીજા અણુવ્રતના સહસાવ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે.
વિચાર કર્યા વગર જ, આવેશને તાબે થઈને એકદમ કઈ ઉપર મિષા પણ કરી નાખવું સહસાવ્યાખ્યાન કહેવાય છે કે ઈના રહસ્યને
અર્થાત છાની વાતને જાહેર કરી દેવું રહસ્યાભ્યાખ્યાન છે. પોતાની પત્નીની વિશ્વાસપૂર્વક કહેવામાં આવેલી ગુપ્ત વાતને બીજા આગળ જાહેર કરી દેવી
વદારમંત્રભેદ કહેવાય છે. મૃષપદેશ અનેક પ્રકારના હોઈ શકે છે જેમ કેકેઈએ સંદેહને વશ ભૂત થઈને કઈ જીવાદિના વિષયમાં પ્રશ્ન કર્યો, પરંતુ તેને યથાર્થ ઉત્તર આપતું નથી પરંતુ અયથાર્થ ઉત્તર આપે છે તે તેને વચન કૃષપદેશ છે. એવી જ રીતે વિવાદરૂપ કલહ હોવાથી ત્યાં જ અથા અન્યત્ર કોઈ એકને છેતરવાને ઉપદેશ આપ એ પણ મૃષપદેશ છે. આવી રીતે જુગાર આદિ સંબંધી કપટ યુક્ત વચન પણ મૃષપદેશમાં સમાવિષ્ટ થાય છે
ખેટે લેખ લખ કૂટલેખક્રિયા છે. બીજાની મુદ્રા અથવા હરતાક્ષર સ્વરૂપ લેખ લખી લે, બેટ દસ્તાવેજ અથવા ખાતાવહી લખ વગેરે બધાને કૂલેખન ક્રિયામાં સમાવેશ થઈ જાય છે.
પાછી લેવા માટે જે થાપણ રાખવામાં આવે છે, તેને ન્યાસ કહે છે. થાપણરૂપે રાખવા આવેલા ધન અથવા રેકડ આદિ છીનવી લેવા-તે આપવામાં ઈન્કાર કર ન્યાસા પહાર છે. તાત્પર્ય એ છે કે જે વચન દ્વારા ન્યાસથા૫ણ-નું અપહરણ કરવામાં આવે છે તે વચન ન્યાસાપહાર કહેવાય છે. વધારે રાખેલી થાપણને ઓછા ૨વરૂપે પરત કરવા સંબંધીનું વચન ન્યાસાપહાર છે આવી રીતે સહસાવ્યાખ્યાન આદિ ધૂળમૃષાવાદ વિરમણ વનના અતિચાર છે. જે આત્માની વિશિષ્ટ પરિણતિ રૂપ છે.
આ પાંચ અતિચાર માત્ર જાણવા જેગ્ય છે પરન્તુ વ્રતભંગના કારણ હેવાથી આચરણીય નથી. કારણ કે ભગવાનની એવી આજ્ઞા છે કે-પાંચ અતિચાર જાણવા જોઈએ, તેમનું આચરણ કરવું જોઈએ નહીં.'
અહીં આ સંગ્રહગાથા છે. અત્રે લય અને લક્ષણથી યુક્ત પાંચ અતિચાર કહેવામાં આવે છે
સહસાવ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, મૃષપદેશ અને કલેખ, આ પાંચ અતિચારોના નામ છે. આ પાંચેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવે છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૧૮