Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અણુવ્રત એવં દિવ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ
‘સમાસ અનુચા ગંધ-વ ઇÈિચાચા તંત્ર અચારા' ઇત્યાદિ સૂત્રાથ—પ્રથમ અણુવ્રતના મધ, વધ, છવિચ્છેદ આદિ પાંચ અતિચાર છે. ૫૪૧૫
તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં સમ્યક્ત્વના શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપ્રશંસા અને પરપાષડસ સ્તવ એ પાંચ અતિચારાના સ્વરૂપનુ નિરૂ પણ કરવામાં આવ્યું હવે અતિચારનું પ્રકરણ હાવાથી પાંચ અણુવ્રત તથા દિત્રને આદિ ૭ (સાત) શિક્ષાવ્રતાનાં પાંચ-પાંચ અતિચારોનુ ક્રમશઃ પ્રરૂપણ કરીએ છીએ
અહિંસા જેનુ લક્ષણ છે અને સ્થૂળપ્રાણાતિપાત વિરમણ જેનુ સ્વરૂપ છે એવા પ્રથમ વ્રતના પાંચ અતિચાર છે-મન્ધ, વધ, છવિચ્છેદ આદિ ઈટ દેશમાં ગમનને નિધિ અથવા ગાઢ અન્ધન ‘અન્ય' કહેવાય છે. ચાબૂક, લાકડી, સેાટી વગેરેથી પ્રાણિઓને આધાત કરવા વધુ છે-પ્રાણાનેા નાશ નહી', કારણ કે અણુવ્રતી આની પહેલા જ નિવૃત્ત થઈ જાય છે (પ્રાણાતિપાતથી વ્રતના સર્વથા ભંગ થઇ જાય છે અને સર્વથા ભંગ થઈ જવા અતિચાર નહી' પણુ અનાચાર છે) નાક અથા કાનના અગ્રભાગ અથવા અન્ય કોઈ અવયવનું છેદન કરીને શરીરના સૌન્દયને નષ્ટ કરવું છવિચ્છેદ છે. ‘આદિ શબ્દથી અતિભારારોપણ અને ભક્તપાનવ્યવચ્છેદ ગ્રહણ કરવા જોઇએ. જે જેટલા ભાર વહન કરવા માટે સમર્થ છે તેમની ઉપર તેથી અધિક ભાર લાદી દેવા અતિભારારોપણ કહેવાય છે. ગાય, ભે'સ આદિ પ્રાણિઓને ચેાગ્ય પ્રમાણમાં અનાજ પાણી નહીં આપીને તેમને ભૂખ-તરસનું કષ્ટ પહેાંચાડવુ ભક્તપાનવ્યવઢેદ કહેવાય છે.આ અહિંસા લક્ષણ પ્રથમ અણુવ્રતનાં પાંચ અતિચાર છે, એમના સેવનથી અહિ‘સ્રાણુવ્રત આંશિકરૂપથી ખંડિત થઇ જાય છે. ૫૪૧૫
તાથ નિયુકિત-પૂ`સૂત્રમાં સમ્યક્ત્વના શકો, કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપ્રશ’સા અને પર૫ાયડ સ’સ્તવ અતિચાર પ્રતિપાદિત કરવામાં આવ્યા. અતિચારનું આ પ્રકરણ હોવાથી હવે સ્થૂળપ્રાણાતિપાત વગેરેના તથા દિગ્ વ્રત આદિના પાંચ-પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ, સ પ્રથમ એક દેશ અહિંસારૂપ પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર કહીએ છીએ
પ્રથમ અણુવ્રતના બંધ, વધ, છવિચ્છેઃ આદિ પાંચ અતિચાર છે. તેમાંથી દેરડા વગેરેથી ખાધવું અન્ય કહેવાય છે. ચાબુક, લાકડી વગેરેથી મારવુ ૧ધ કહેવાય છે અને શરીરની સુન્દરતાના નાશ કરવા માટે નાક કાન થ્યાદિ શરીરના અવયવેાનુ` છેદન કરવુ. વિચ્છેદ કહેવાય છે. આાદિ' શબ્દથી સ્મૃતિભરારાપણુ અને ભક્તપાનગૃવચ્છેદનુ' ગ્રહણ થાય છે. આ પાંચ સ્થૂળપ્રાણાતિપાત વિરમણૂ નામના પ્રથમ અણુવ્રતના અતિચાર છે અને તેના એક દેશભ’ગના કારણુ હાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૧૬