Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૃષાવાદ કા નિરૂપણ
“કારવામિફાળું પુરાવાયો સૂત્રાર્થ—અસત્ય કહેવું મૃષાવાદ છે ર દા
તત્વાર્થદીપિકા-આ પહેલા પ્રમત્ત એગથી પાણેને અતિપાત કરે હિમા છે. આ રીતે હિંસાના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું, જે પ્રાણાતિપાત વિરમણવ્રતનું વિરોધી છે. હવે બીજા વ્રતવિરોધી મૃષાવાદ રૂપ અસત્યનું સ્વરૂપ કહીએ છીએ
અસત્ય ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. “સત્ ” શબ્દને પ્રશંસા રૂ૫ અર્થ છે. જે “સ” ન હોય તે “અસ” અર્થાત્ અપ્રશસ્ત
અસથી જે યુક્ત હોય તેને અસત્ય કહે છે અર્થાત્ અમૃત ઋતને અર્થ છે સત્ય, ઋત ન હોય તે અમૃત અર્થાત પ્રશસ્તતાથી રહિત પ્રમત્ત રોગથી અસત્ય કહેવું મૃષાવાદ છે. આ રીતે અપ્રશસ્ત વચનનું કથન કરવું મૃષાવાદ છે. તાત્પર્ય એ છે કે જે વચન હિંસાત્મક છે તે અસત્ય છે. જે વચન કાને કર્કશ લાગે છે, મનમાં કાંટાની જેમ ખુંચે છે, હૃદયને નિષ્ફ૨ ભાસે છે, મનમાં દુઃખ ઉપજાવે છે, જે વિલાપ જેવું છે-વિરૂદ્ધ પ્રલાપ જેવું છે, વિરૂદ્ધ છે, પ્રાણના વધ અથવા બઘનને પિતા છે, વરવૃત્તિવાળું છે, કલહ વગેરેને ઉત્પન્ન કરે છે, ત્રાસોત્પાદક છે, આચાર્ય ઉપાધ્યાય અથવા ગુરૂ વગેરેની અવજ્ઞા કરનાર હોય છે. આ બધું અતૃત કહેવાય છે. અમૃત ભાષ
ની ઈચ્છા કરવી તેમજ અનંત બેલવાને ઉપાય શોધવે એ પણ પ્રમત્ત રોગના કારણે અમૃત જ છે, એમ સમજવું જોઈએ. પારદા - તવાથનિયુક્તિહિં સાવિરતિ આદિ વ્રતના વિરોધી હિંસા, અસત્ય, તેય, મૈથુન પરિગ્રહમાંથી હિંસાનું સ્વરૂપ પહેલા કહેવાઈ થયું છેહવે કૃમપ્રાપ્ત બીજા મૃષાવાદનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમાદના વેગથી અસત્ય ભાષણ કરવું મૃષાવાદ છે. સત્ શબ્દ પ્રશંસાવાચક છે. સત્ અર્થાત્ પ્રશસ્તને ભાવ સત્ય કહેવાય છે. જે સત્ય નથી તે અસત્ય અથવા અપ્રશસ્ત, આવું વચન મૃષાવાદી છે.
“અભિધાન શબ્દ ભાવસાધન અથવા કરણસાધન સમજવું જોઈએ,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૯૫