Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અત્રે એવી આશંકા ન કરવી જોઈએ કે વિચિકિત્સા પણ એક પ્રકારની શંકા જ છે, શકાથી જુદું નથી. કારણ કે શંકા અને વિચિકિત્સાના વિષય જુદા જુદા હૈાય છે. શકા સમ્પૂર્ણ અથવા કોઈ એક પદાથ માં થાય છે આથી તેના વિષય દ્રવ્ય-જીણુ છે, વિચિકિત્સા ફળમાં સન્દેહ કરવાથી થાય છે આ કારણે તેમાં ભેદ છે. વિચિકિત્સા થવાથી મિથ્યાત્વના પુદ્ગલાથી અનુવિદ્ધ મતિ ભ્રમણ કરે છે—સવ પ્રવચનમાં સ્થિર ન હાઈ ને અસ્થિર થઈ જાય છે,
આ રીતે આ શકા, ઢાંક્ષા, વિચિકિત્સા આદિ મિથ્યાદર્શનના જરૂપ છે તે પણ આમાંથી કોઈ-કાઇ પાકય છે. આથી જ આ બધાં સમ્યક્ત્વના અતિચાર કહેવાયા છે.
પરપાષડપ્રશંસા અને પરપાષંસ સ્તવ, અર્જુન્ત ભગવાનના શાસનથી ભિન્ન, અભિગ્રહીત અને અનભિગ્રહીતના ભેદથી એ પ્રકરના મિથ્યાર્દષ્ટિથી યુક્ત ક્રિયાવાદિ, અક્રિયાવાદિ, અજ્ઞાનવાદિએ અને વિનયવાદિની પ્રશંસા રૂપ અને પરિચય રૂપ છે, અર્થાત્ મિથ્યાર્દષ્ટિએની પ્રશંસા કરવી પરપાષડપ્રશંસા છે અને તેમની સાથે પરિચય કરવા પરપાષડસ સ્તવ છે, આ બંને પણુ સમ્યક્દનના અતિચાર છે. ભાવપૂર્વક બીજાના અથવા પોતાના ગુણાના પ્રકષ પ્રકટ કરવાને-પ્રશસા કહે છે અને સાધિક અથવા નિરૂપષિક ગુણુવચનને સંસ્તવ કહે છે. અભિમુખગૃહીત દૃષ્ટિ અભિગૃહીતા દૃષ્ટિ છે જેમ કે—'આ જ તત્ત્વ છે' એ જાતના સૌગત આદિના વચન અધા પ્રવચનેાને સમીચીન સમજવું અનભિગ્રહીત મિથ્યાર્દષ્ટિ કહેવાય છે.
મેહનીયક્રમ ની વિચિત્રતાના કારણે તથા નયા અનન્ત હાવાથી મિથ્યાદ ન અનેક પ્રકારના હૈય છે. કેાઇ-કાઈ ક્રિયાવાદી હાય છે ક્રિયા કર્તાને અધીન છે, કર્યાં વગર તે થઈ શકતી નથી. આ રીતે આત્માથી અધિષ્ઠિત શરીરમાં સમવાય સ ખ ધથી ક્રિયા રહે છે. એવું સ્વીકારનાર અને આત્માના અસ્તિત્વને સ્વીકાર કરનારા ક્રિયાવાદી કહેવાય છે. તેમના એકસા એંશી (૧૮૦) ભેદ છે. આ ભેદ આ રીતે નિષ્પન્ન થાય છે–(૧) જીવ (ર) અજીવ (૩) અન્ય (૪) પુણ્ય (પ) પાપ (૬) આસત્ર (૭) સંવર (૮) નિર્જરા (૯) મેક્ષ આ નવ પદાર્થોમાંથી પ્રત્યેકની સાથે જીવ છે, સ્વતઃ નિત્યકાળથી ઇત્યાદિ રૂપથી બનનારા વીસ ભેટ્ઠાના નવ પદાની સાથે ગુણાકાર કરવાથી એકસે એંશીની સંખ્યા થઈ જાય છે. અક્રિયાવાદ્વિ નાસ્તિકૈાના એશી ભેટ છે. ઈત્યાદિ ચારે મળીને અભિગૃહીત મિથ્યાર્દષ્ટિઓના કુલ ત્રણસેા ત્રેસઠ (૩૬૩) ભેદ હાય છે. આમાં આત્માનું અસ્તિત્વ નહી સ્વીકારનારા અક્રિયાવાદી એ’શી (૮૦) છે, અજ્ઞાનવાદિના સડસઠ (૬૭) ભેદ છે અને વૈયિકાના ખત્રીસ લે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૧૩