Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાર ભથી સયત-નિવૃત્ત કરી શકાય તે સંયમ છે. પૃથ્વીકાય સયમ આદિના ભેદથી સયમ સત્તર પ્રકારના છે. આનુ' વિગતવાર વિવેચન દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથાની મારા વડે રચાયેલી આચારમિણ મંજૂષા' નામની ટીકામાં જોઈ લેવા ભલામણ છે,
(૮) તપ— જેના વડે આઠ પ્રકારના ક્રર્માં ભસ્મ થઈ જાય તે તપ છે. (૯) ત્યાગ—સ ંવેગથી સમ્પન્ન સંજોગી શ્રમણેાને આહાર આદિ આપવા ત્યાગ કહેવાય છે. ત્યાગના બે ભેદ છે, દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ માગ્ય આહાર, ઉંપષિ તથા ઉપાશ્રયના ત્યાગ કરવા અને ચૈાગ્ય આહાર આદિ સાધુજનાને આપવા તે દ્રવ્યત્યાગ છે અને ક્રોધ આદિના ત્યાગ કરવા તથા સાધુઓને જ્ઞાનાદિ આપવું ભાવત્યાગ છે.
(૧૦) પૂર્વે ભેગવેલી સ્ત્રીનું મરણ, કથા શ્રવણુ તથા સ્ત્રીના સ`સગ વાળી પથારી ખાસન આદિને ત્યાગ કરવે અને મૈથુનને ત્યાગ બ્રહ્મચર્ય અથવા બ્રહ્મ ય વાસ કહેવાય છે.
કરવા આ દશ પ્રકારના ધર્મોનું પરિપાલન કરવાથી કમ્મસવના નિરેષ રૂપ સવર ઉત્પન્ન થાય છે. પાા
તત્ત્વાથ નિયુકિત-આનાથી પડેલા સમિતિ અને ગુપ્તિને સ્વરના કારણ તરીકે ખતાવવામાં આવ્યા છે, અહીં હવે દશ પ્રકારના શ્રમણધમ ને સવરના કારણ તરીકે કહેવામાં આવે છે.
શ્રમણના, સંવરને ઉત્પન્ન કરવામાં સમથ તથા મૂળગુણે અને ઉત્તરગુણાના પ્રા`થી યુક્ત, ધમ દશ પ્રકારના છે. આ ક્ષાન્તિ વગેરે દસ સવને ધારણ કરવાના, કારણેા ધમ કહેવાય છે. ક્ષાન્તિ આદિને શ્રમણસમ” શબ્દથી કહેવામાં આવ્યો છે આથી તેમાં મૂળ અને ઉત્તરગુણાની વિશિષ્ટતાના લાભ હાવાથી ગૃહસ્થામાં તેમની ગેરહાજરી ગણવામાં આવી છે. અર્થાત્ મૂળગુણા અને ઉત્તરગુણાથી યુક્ત ક્ષમા આદિ દેશ ધર્માં ગૃહસ્થામાં જોવામાં આવતાં નથી. જેવી રીતે અનગાર શ્રમણુ ક્ષમાપ્રાણ હોય છે, મદના તમામ સ્થાનાના નિગ્રહ કરે છે, સુવણુ' આ િધનથી રહિત ઢાય છે અને પૂણ રૂપથી બ્રહ્મચ`તુ. પાલન કરે છે, તેવી રીતે ગૃહસ્થ ઉત્કૃષ્ટ ક્ષમા આદિના ધારક હાતા નથી.
(૧) ક્ષાન્તિઃ—પ્રતિકારની શક્તિથી યુક્ત હાવા છતાં પણ માફી આપવી અર્થાત્ આત્મામાં સહન કરવાનું. પરિણામ હાવું ક્ષાન્તિ છે. અશક્તને પ્રતિકાર ન કરવા તિતિક્ષારૂપ ક્ષમા, સહનશીલતા ક્રોધના ઉયના નિષ અથવા ઉત્પન્ન થયેલા ક્રોધને વિવેકના ખળથી નિષ્ફળ કરી દેવે ક્ષાન્તિ છે. જ્યારે કાઈ પેાતાનામાં કાઈ ઢાષનુ આરાપણ કરે અને તેથી ક્રોધ ઉત્પન્ન
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૪૮