Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, પરન્તુ સૂક્ષ્મસરાયમાં માહનીય ઇમા સદ્ભાવ હોય છે, આથી તેમાં અચેલ ગાદિ પરીષહુ પણ સભનીત છે. આવી સ્થિતિમાં ત્યાં ચૌઢ પરીષહ હાવાના નિયમ કઈ રીતે હાઈ શકે ?
સમાધાન-સૂક્ષ્મસમ્પર યમાં કેવળ સજલન લેાભ ઇષાયના જ સદ્ભાવ રહે છે અને તે પણ અત્યન્ત સૂક્ષ્મ હૈાય છે, આથી તે પણ વીતરાગ પ્રસ્થની સમાન જ છે. સારાંશ એ છે કે પૂર્વોક્ત અચેલ આદિ માઢિ પરીષહુ મેહનીય કમના હૃદયથી થાય છે. આ સત્ય છે અને એ પણ એટલુ જ સત્ય છે કે દશમાં ગુશસ્થાનમાં મેહનીય કમ ના ઉદય રહે છે, પરન્તુ યાદ રાખવું ઘટે કે ત્યાં ઉદિત હતા માહ અત્યન્ત સૂક્ષ્મ હાય છે અને સૂક્ષ્મ હેવાના કારણે એટલે અસમર્થ થઇ જાય છે કે પરીષહાને ઉત્પન્ન કરવામાં તેની શક્તિ રહેતી નથી. આથી ત્યાં ચૌદ પરીષહેાનું જે વિધાન કરવામાં આવ્યુ છે તે યથા જ છે,
શકા-આ સ્વીકારી લઈએ તેા પણ માહ મના ઉદયની મળવાથી અને મન્દ ઉદય હાવાના કારણે ક્ષુધા-પિપાસા આદિ હાવાથી ક્ષુધા પિપાસા આદિથી થનારા પરીષહુ કઈ રીતે કહી શકાય ! સમાધાન-આમ કહેવુ' ઠીક નથી, જેમ સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવમાં સાતમી પૃથ્વી સુધી ગમન કરવાનું સામર્થ્ય કહેવામાં આવે છે, તે જ રીતે ક્ષુધાપિપાસા આદિના ઉત્પન્ન થવાની શક્તિ માત્ર પ્રદર્શિત કરવામાં આવી છે. ાના તત્ત્વાથ નિયુકિત-આ પહેલા પરીષહેજયને સંવરનુ” કારણ બતાવવામાં માવ્યુ હતુ આથી ક્ષુધા પિપાસા આદિ પરીષહેાના સ્વરૂપ તથા તેના ભેદીનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે અનુક્રમથી એ પ્રતિપાદન કરીએ છીએ કે કયા પરીષહ, કયા ગુણસ્થાનમાં, કયા જીવને થાય છે ?
સહાયતા ન વેદના ન
પૂર્વોક્ત ક્ષુધા પિપાસા આદિ બાવીસ પરીષહેામાંથી ચૌદ પરીષહ અર્થાત્ (૧) ક્ષુધા (૨) પિપાસા (૩) ટાઢ (૪) તડકા (૫) દશમશક (૬) ચર્ચા (૦) પ્રજ્ઞા (૮) અજ્ઞાન (૯) અલાલ (૧૦) શય્યા (૧૧) વધ (૧૨) રાગ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
७८