Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, ચારિત્ર મેાહનીય કમ ના-ઉદયી ભયના ઉદયથી તે સ્થાનનું સેવન કરવામાં આવે છે આથી નિષદ્યાપીષડુ મેહુહેતુક છે. ૧૪૫
તવાથ નિયુકિત —પહેલા ખતવવામાં આવ્યું છે કે નમેાહનીય અને લાભાન્તરાય કર્માંના ઉદ્યય થવાથી ક્રમથી દનપર્વષહુ અને અલાલપરીષડા થાય છે હવે ચારિત્ર માહનીય કર્મીના ઉદ્ભયથી સાત પરીષહ થાય છે, આથી તેમનુ' પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
ચારિત્ર માહનીય કમ ના ઉદય થવાથી સ ત પરીષહુ થાય છે તે આ પ્રમાણે છેઃ-(૧) અચેલ (૨) અરતિ (૩) સ્ત્રી (૪) નિષદ્યા (૫) આક્રોશ (૬) યાચના (૭) સત્કારપુરસ્કાર ચારિત્રમેહનીય કમ દશ નમાહનીયથી ભિન્ન છે. મૂળગુણેા અને ઉત્તરગુગૢાથી સમ્પન્નતા હેાવી ચાત્રિ કહેવાય છે, તેના નિરાધ કર૦:૨ કમ ચરિત્રમેહનીય છે. આ ચારિત્રમાહનીય કના ઉય થવાથી અતિ વગેરે સાત પરીષડુ થાય છે. જુગુપ્સા મેહ કર્મના ઉદયથી અગેલ પરીષહુ થાય છે, અરતિકમના ઉદયધી અરતિપરીષહ થાય છે, પુરૂષવેદના ઉદયથી શ્રીપરીષડ થાય છે, ક્રોધના ઉદયથી આક્રોશપરીષહુ થાય છે, માનના ઉદયથી યાચનાપરીષ ડ થ યછે અને લેા મના ઉદયથી સ ક ૨પુરસ્કારપરીષહ ઉત્પન્ન થાય છે. ભગવતીસૂત્રના શતક ૮ના ઉદ્દેશક ૮માં કહ્યું કે-‘ભગવન્ ! ચારિત્રમેહનીય ક્રમના ઉદયથી કેટલા પરીષહુ હાય છે ?
ઉત્તર-‘ઔતમ ! સાત પરીષહ ઉત્પન્ન થાય છે, તે આ રીતે-(૧) અરતિ (૨) અચલ, (૩) સ્ત્રી (૪) નિષદ્યા (૫) યાચના (૬) આકીશ અને (૭) સત્કાર પુરસ્કાર ચારિત્ર માહનીય કર્મના ઉદય થવાથી આ સાત પરીષહ થાય છે, ॥૧૪॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૮ ૬