Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાધાન—જે પુરૂષે રાગ-દ્વેષની પરિણતિરૂપ આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનથી પેાતાના મનને હટાવી લીધું છે અને જે આ લેક પરલેક સ’બધી વિષયની અભિલાષાથી રહિત છે તે મનેાગુપ્ત હાવાના કારણે રાગદ્વેષ મૂળક કા ખન્ય કરતાં નથી એવી જ રીતે જે વચન સમધી વ્યવહારથી નિવૃત્ત થઈ ગયા છે અથવા શાસ્ર-વિહિત વચનારા જ પ્રયાગ કરે છે અને એવી રીતે વચનથી ગુપ્ત છે, તે અપ્રિય અસત્ય વચનના કારણે અંધાનારા ક્રમના બંધ કરતાં નથી. એવી જ રીતે જે કાર્યત્સગની સ્થિતિમાં છે, જેણે પ્રાણાતિપત આદિ વિષયક ક્રિયાઓના ત્યાગ કરી દીધા છે, જે સામાયિક ક્રિયાના અનુષ્ઠાનમાં તત્પર છે તે કાયસ હાવાના કારણે દોડવાના. ભાગવાના, વગર જોએ અને વગર પૂજેલી જમીનમાં ચાલવાના, પારકી વસ્તુઓને શખત્રા–ઉપાડવા આદિ કાયિક વ્યાપારાથી અંધાનારા ક્રમે થી પણ યુકત હાતા નથી. આવી રીતે સભ્યપ્રકારથી ચેગના નિધરૂપ જે ત્રણ ગુપ્તિએ છે તે સવરના કારણરૂપ હોય છે.
એવી જ રીતે ઇશ્ચમિતિ, ભાષાસમિતિ, દ્વેષણાસમિતિ આદાન નિક્ષેપસમિતિ અને પરિષ્ઠાપનસમિતિ, જે કાયિક વ્યાપારથી સબ`ધ રાખે છે, ત્રણ ગુપ્તએથી સહુચરિત હાવાના કારણે સંવરના કાણુ હાય છે. આવી જ રીતે ક્ષમા, માદવ, આજવ અને મુકિત શૈાચ-નિલેભિતા આ ચાર ધર્મ ક્રમશ: ક્રોધ માન, માયા અને લેાભ ષાયેના નિગ્રહ કરનારા છે. આથી સ ́વરના પિતા છે તથા સત્ય ત્યાગ, અકિંચનત્વ અને બ્રહ્મચય ધમ ચારિત્રના વધ છે આથી તેએ પણ સ ́વરના કારણુ છે. સચમધમના સત્તર લે; છે. તેમાંથી કંઇ ભેટ્ટ પ્રથમ વ્રતની અન્તત છે અને કોઈ ઉત્તર ગુણેમાં અન્તભૂત છે, આથી તે પણ સવરનું કારણ ગણાય. અનિત્યત્વ, અશરણુત્વ આદિ અનુપ્રેક્ષાઓ પણ સવરના કારણ છે અને ઉત્તરગુણરૂપ છે. ક્ષુધા પિપાસા વગેરે આવીશ પરીષહાને જીતવા એ પણ સવરના કારણ છે. માર પ્રકારના તપ પણ ઉત્તરગુણેમાં સમ્મિલિત હાવાથી સવરને પ્રકટ કરે છે. એવી જ રીતે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પષ્રિહ અને રાત્રિèજન ચિત્તની ક્ષુષતાવાળા પુરૂષને ક્રના આસ્રવના કારણુ હાય છે અને આ પાપેાથી વિરત થવાથી આસવને નિરાધ થાય છે. આથી પાંચે વ્રત પણ સાઁવરના કારણુ છે. આધકમ આદિ દોષા વાળા માહાર આદિનું સેવન કરવાથી ક્રમના આસ્રવ થાય છે. તેના ત્યાગ કરી દેવામાં આવે તે આસા થતા નથી અર્થાત્ સંવર થઈ જાય છે. આવી રીતે સમિતિ ગુપ્ત આદિ પૂર્વકત બધાં સવના કારણુ છે. આ બધાં સંવરનાં કારણ ત્યારે જ હાય છે જ્યારે સમ્યક્દર્શન વિદ્યમાન હોય અને સમ્યક્દર્શન
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૪૦