________________
१६
स्याद्वादमंजरी
આપના સ્વીકાર કરતા નથી, એ પ્રકારે પુરતીથિકા ભગવદ્-આજ્ઞાને ભલે સ્વીકાર ન કરે, એમ જણાવી સ્તુતિકાર તટસ્થ જેવા બની જઈને તેમને હિતશિક્ષા આપતા ઉત્તરાદ્ધમાં કહે છે કે તા પણ-એટલે કે ભલે જિનાજ્ઞા ન માને, પરંતુ આંખા મીંચીને સત્ય એવા ન્યાયમાગ ના તે જરૂર વિચાર કરે.
(टीका) अत्र च विचारयन्तामित्यात्मनेपदेन फलवत्कर्तृविषयेणैव ं ज्ञापयत्याचार्यो यदवितथनयपथविचारणया तेषामेव फलं वयं केवलमुपदेष्टारः । किं तत्फलम् ? इति चेत्, प्रेक्षावतेति ब्रूमः । संमील्य विलोचनानीति च वदतः प्रायः तत्त्वविचारणमेकाग्रता हेतु नयननिमीलनपूर्वकं लोके प्रसिद्धमित्यभिप्रायः । अथवा अयमुपदेशस्तेभ्योऽरोचमान एवाचार्येण वितीर्यते, ततोऽस्वदमनोऽप्ययं कटुकौषधपानन्यायेनायतिसुखत्वाद् भयद्भिर्नेत्रे निमित्य पेय एवेत्याकृतम् ॥
(अनुवाद)
अहीं डियानु उर्तानां छे मेवु तावनार आत्मनेपमां " बिचारयन्तां "मे પ્રકારે પ્રયાગ કરી શ્રી આચાય મહારાજ સૂચવે છે કે સત્ય એવા ન્યાય માર્ગોની વિચારણાનુ ફળ તા જે વિચાર કરશે તેને જ મળશે, અમે તેા ફકત તેમ કરવા ઉપદેશ માપીએ છીએ. અને તે ફળ શું છે? એને ઉત્તર છે કે બુદ્ધિમત્તા પ્રાપ્ત કરવી તે છે, નેત્રો બંધ કરી વિચારવાનું' એટલા માટે કહ્યું છે કે પ્રાયઃ તત્ત્વવિચાર કરવા હાય ત્યારે એકાગ્રતા માટે પ્રથમ આંખ બંધ કરી દેવામાં આવે છે, આ વસ્તુ લેાકમાં પ્રસિદ્ધ છે. અથવા એમ પણ કહી શકાય કે આચાર્ય આ ઉપદેશ તેમને નથી ગમતા છતાં પણ આપે છે, તે। જેમ આંખા બંધ કરી કટુ ઔષધ પીવાય છે તેમ આ અણુગમતા ઉપદેશ પણ અતિ સુખકારી હાઇ આંખ મી’ચીને તમે સ્વીકારી લ્યા, એવું આચાનું તાત્પર્યાં છે.
( टीका ) ननु यदि च पारमेश्वरे वचसि तेषामविवेकातिरेकादशेचकता, तत्कि - मर्थं तान् प्रत्युपदेशक्लेश इति ? नैवम्, परोपकारसारप्रवृत्तीनां महात्मानां प्रतिपाद्यगतां रूमिरूचि तानपेक्ष्य हितोपदेशप्रवृत्तिदर्शनात् तेषां हि परमार्थस्यैव स्वार्थत्वेनाभिमतत्वात् न च हितोपदेशादपरः परमार्थिकः परार्थः । तथा चार्षम् : "रूसउ वा परो मा वा विसं वा परियत्तऊ । भासियन्वा हिया भासा सपक्खगुण कारिया ।। "
"
उवाच च वाचकमुख्यः
न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । तोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥
इति वृत्तार्थः ||३||
શંકા : અવિવેકની માત્રા અધિક હોવાથી પરમેશ્વરનાં વચને અન્યતીથિંકાને રૂચતાં નથી, તે। પછી તેમને હિતાપદેશ આપવાના શ્રમ શા માટે ઉઠાવવા જોઈ એ ?