________________
લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ.
૧૫]. બોલી જ ન શકાય. આ રીતે “ષ્ઠ સ્થાનવાળા અને વિદ્યુતકરણું” પ્રયત્નવાળા ૩ વર્ણના અઢાર ભેદ પરસ્પર “સ્વ' સંજ્ઞાવાળા થાય છે. જ્યાં ૩ વર્ણનું કંઈ પ્રયોજન બતાવેલ હોય ત્યાં આ અઢારે જાતને ૩ વર્ણને સમજી લેવું જોઈએ.
5 વર્ણનું સ્થાન મૂર્ધા-માથાનું પોલાણ છે. ૪ બોલતી વેળા જીભને ઊંચે માથાના પિલાણને અડકાવવી પડે છે તેથી તેના સ્થાનનું નામ “મૂર્ધા કહ્યું છે અને પૂર્વોક્ત રીતે – વર્ણ અઢાર ભેજવાળે છે. તે અઢારે ભેદવાળા જ વર્ણને જે આસ્વપ્રયતન છે તેનું નામ વિતકરણ પ્રયત્ન છે. એથી સ્થાન અને આસ્વપ્રયત્ન એ અઢાર ભેદવાળા 5 વર્ણનાં એકસરખાં હોવાથી તે અઢારે ભેદે પરસ્પર “સ્વ” સંજ્ઞા પામે છે. એટલે જ્યાં 5 વર્ણનું કાંઈ કામ બતાવેલ હોય ત્યાં અઢારે ભેજવાળે 25 વર્ણ સમજી લેવો.
ઝું વર્ણનું સ્થાન દાંત છે. ઋ વર્ણને બોલતાં જીભને દાંતના મૂળ સાથે અડકાવવી જરૂરી છે. જ્યાં સુધી જીભ દાંતના મૂળને ન અડે ત્યાંસુધી સ્ત્ર બેલી જ ન શકાય અને સ્ત્ર વર્ણને બોલતી વેળા મુખને પહોળું કરવાની જરૂર રહે છે તેથી પૂર્વની રીત પ્રમાણે અઢારે ભેદવાળા ઝું વર્ણને આયપ્રયત્ન વિવૃત' છે. આ રીતે એ અઢારે ભેજવાળા ઝું વર્ણનાં સ્થાન તથા આયપ્રયત્ન એકસરખાં છે. તેથી એ અઢારે ભેદે પરસ્પર “સ્વ” સંજ્ઞાવાળા થાય છે. જ્યાં ઝૂ વર્ણની કાંઈ જરૂર બતાવી હોય ત્યાં અઢારે ભેજવાળા ઝું વર્ણને સમજી લેવાને છે.
g, છે, મો, ગૌ એ ચારે સંયક્ષને હસ્વ નામનો ભેદ નથી. અર્થાત્ એ “ગ' ની પેઠે ટૂંકા બેલાતા જ નથી તેથી તે પ્રત્યેક સંધ્યક્ષરના બાર બાર ભેદ થાય છે. સાનુનાસિક અને નિરનુનાસિક, તે પ્રત્યેક ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. આ છયે ભેદના વળી પ્રત્યેકના માત્ર બે ભેદ દીધું અને તુત. આ રીતે એ ચારે સંધ્યક્ષરોના બાર બાર ભેદ થાય છે.
3 વર્ણનું સ્થાન “તાલવ્ય છે અને એ બોલતી વેળા મુખને વિશેષ પહેળું કરવું પડે છે તેથી તેના આસ્વપ્રયત્નનું નામ “વિવૃતતર પ્રયત્ન છે. આમ એ બારે ભેજવાળા ! વર્ણનાં સ્થાન અને પ્રયત્ન એકસરખાં છે, તેથી તે બારે ભેદે પરસ્પર “સ્વ” સંજ્ઞા પામે છે.
- જે વર્ણનું સ્થાન છે તો તાલવ્ય, પણ તેનો આસ્વપ્રયત્ન “અતિવિતતર છે. જે વર્ણને બોલતાં મુખને વધારે ને વધારે પહેલું કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org