________________
૧૪].
સિદ્ધહેમશબ્દાનુશાસન વળી, એ છયે પ્રકારમાંના પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ આ પ્રકારે થાય છે. ઉદાત્ત અને સાનુનાસિક મ હસ્વ હોય છે. એ જ મ દીધું હોય છે અને વળી એ જ મ હુત પણ હોય છે. આ રીતે એક જ ના અઢાર ભેદ થાય છે. એટલે એક જ નાં જુદાં જુદાં ઉરચારણે થતાં હોવાથી તે અઢાર જાતને થાય છે.
આ અઢારે જાતને મ વ ગળા વડે બોલાય છે અને એ અઢારે જાતના મ વર્ણનું ઉચ્ચારણ કરતાં મુખને વિવૃત–પહોળું–કરવું પડે છે. તેથી એ અઢારે જાતના વર્ણને બોલવા સારુ જે આસ્થ પ્રયત્ન થાય છે તેનું નામ “વિકૃતકરણ આસ્વપ્રયત્ન છે, એમ આ અઢારે વજાતના આ વર્ણનું સ્થાન અને “આટ્યપ્રયત્ન બંને એકસરખાં છે તેથી એ અઢારે જાતને એ વણું પિતપોતાના જુદા જુદા ભેદે સાથે “સ્વ” સંજ્ઞાવાળા કહેવાય છે. મતલબ એ કે, જ્યાં વણનું કાર્ય કહેવામાં આવ્યું હોય ત્યાં એ અઢારે જાતને એ વર્ણ સમજી લેવાનું છે. આ પ્રકારે ૬ વર્ણ, ૩ વર્ણ, ગદ વર્ણ અને જી વર્ણના પણ અઢાર અઢાર ભેદ નીચે પ્રમાણે સમજવાના છે.
ક ઉદાત્ત છે, અનુદાત્ત છે તથા સ્વરિત પણ છે. તે પ્રત્યેક દ સાનુનાસિક છે અને નિરનુનાસિક છે. હવે જે ટુ વર્ણ આમ છ પ્રકારને બનેલ છે, તેના એક એક પ્રકારમાં તે હસ્વ હોય છે, દીર્ધ હોય છે અને હુત પણ હોય છે. આ રીતે તે હું વર્ણ અઢાર જાતને થાય છે-અઢાર રીતે બોલાય છે અને તે અઢારે રીતે બોલાતા ૬ વર્ણનું સ્થાન તાલવ્ય છે. તાળવાને જીભને સ્પર્શ થાય તે જ રુ નું ઉચ્ચારણ થઈ શકે છે માટે તેને “તાલવ્ય” કહેવામાં આવે છે અને એ અઢારે રીતે શું ને બોલતાં મુખને પહેલું કરવાની ક્રિયા થાય છે માટે તેના આસ્વપ્રયનનું નામ “વિવૃતકરણ છે. આમ એ અઢારે જતના ૨ નું “સ્થાન” અને “આસ્વપ્રયત્ન’ પરસ્પર સમાન હોવાથી તેની “સવ' સંજ્ઞા થાય છે અર્થાત્ જ્યાં હું વર્ણનું કાંઈ કાર્ય કરવાનું કહેવામાં આવે ત્યાં આ અઢારે જાતનો ટૂ વર્ણ સમજી લેવો.
એ જ પ્રકારે ૩ વર્ણ, 5 વર્ણ અને સ્ત્ર વર્ણના પણ અઢાર અઢાર ભેદ સમજવાના છે, ફક્ત તેમનાં “સ્થાન જુદાં જુદાં છે, પણ “આસ્યપ્રયત્ન” તો તે ત્રણેના એકસરખા છે.
૩ વર્ણનું સ્થાન બંને હોઠને સંયોગ છે. બંને હોઠ પરસ્પર જ્યાંસુધી નજીક ન આવે અને એકબીજાને ચેડા થડા ન અડે ત્યાંસુધી “૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org