Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 22
________________ પ્રતિએનો પરિચય તેનાં બીજાં સાધનો પૈકી કંબિકા,૫ રે, ગાંઠ, લિપ્યાસન, છંદણ, સાંકળ, મથી અને લેખિનીને ઉલ્લેખ સાગરનીય સૂત્ર પૃ૦ ૯૬માં કરેલ છે. આ સૂત્રનો સમય બીજ પ્રમાણે ન મળે ત્યાં સુધી વલભીવાચનાને મળતો છે; અને તે વીરાત હજાર અને વિક્રમને છઠ્ઠો સંકે છે. આ ઉપરાંત અક્ષર ઘંટવાના એક સાધનનું નામ ચિતવિસ્તારમાં આવે છે, જે તિર કહેવાય છે. તેનું ગૂજરાતી વતર અને નામ વતરણું છે, અને તેમાં જ પાટીનું નામ fસ્ત્રપિ પિક બનાવીને મૂકેલું છે. વર્ણતિરક૭ શબ્દ વર્ણ અને તિરક એમ બે શબ્દને બનેલ છે. એને અર્થ તિલક કરવાના સાધન જેવું અક્ષર લખવાનું સાધન કે તિલક વૃક્ષના લાકડામાંથી બનેલું સાધન કે તીર જેવું સાધન એવો થાય છે. લિપિફલકને વ્યુપત્યર્થ તે પ્રસિદ્ધ જ છે. પ. આ સાધન વિષે જાનકરનીય સૂત્રમાં જે પાઠ છે તે આ પ્રમાણે – " तस्स णं पोत्थरयणस्स इमेयार्वे वण्णावासे पण्णत्ते, तंजहारयणामयाइं पत्तगाई, रिट्ठमईओ कंबिआओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेरुलियमए लिप्पासणे, रिट्ठामए छंदणे, तवणिज्जमई સંજ, રિામ મરી, વરૂSTમ જે ” ૬. વતરણાને રાજપૂતાનામાં બરથા કે બરતના કહે છે. ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ.૬ માં શ્રી. એJાજી લખે છે કે ઋતિવિસ્તારમાં આ બરથા અર્થમાં વર્ણક શબ્દને ઉલ્લેખ છે. અમે જોયું તે પ્રમાણે તેમાં વર્ણક રાબ્દનો ઉલ્લેખ મળે નહિ પણ વણતિરક શબ્દનો ઉલ્લેખ મળે છે. આ ઉલ્લેખ તિવિસ્તારના લિપિશાલાસંદશન પરિવતમાં ૧૨૫ મે પાને છે. ૭. લલિતવિસ્તારમાં વર્ણતિરક શબ્દ વપરાયેલો છે. વMય તીર . વળતર એટલે વણ લખવાને તીર જેવું અણીવાળું સાધન. આ રીતે અર્થ કરતાં મૂળ ગ્રંથમાં ઉતરવાને બદલે તેવું હોવું જોઈએ. પણ ગ્રંથની ભાષાની પ્રાકૃતતાને લીધે એ વ્યવસ્થા સચવાઈ લાગતી નથી. અથવા સરકૃતમાં તિલક અર્થવાળે તિ” શબ્દ પ્રસિદ્ધ છે. એ તિલક શબ્દને અહીં “તિલક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 375