Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ એકત્રીસમું જોતિષશાસ્ત્રી પૃષ્ટ ૨૮૮ થી ૩૦૪ - રાજા શિવ કુમાર્ગે ચાલતો હોવાથી તેની રાણી દેવ થઈ મૃત્યુલેકમાં આવી ને ચાંડાલિની સ્વરૂપ ધારણ કરી માર્ગમાં પાણી છાંટતી હતી, તેણે પોતાના પતિને સદમાર્ગે વાળે. સૂરિ મહારાજના સદુપદેશથી વિક્રમાદિત્ય આખાય ભારતવર્ષમાં ન કરી ઋણરહિત કરે છે અને કાર્તિસ્થ ભ માટે મંત્રીઓને કહે છે.
એક રાતના બ્રાહ્મણના ઘર પાસે સાંઢ અને ભેંસની લડાઈ થાય છે, તેમાં રાજ ફસાઈ જાય છે. રાજા આફતમાંથી મુક્ત થાય તે માટે બ્રાહ્મણ ગ્રહોની શાંતિ કરે છે. તે બ્રાહ્મણને દરબારમાં બોલાવી તેનું સન્માન કરવામાં આવે છે. તેનું દારિદ્ર દૂર કરવામાં આવે છે,
સાતમે સંગ સંપૂર્ણ સગ આઠમો પુષ્ઠ ૩૦૫ થી ૩૮૭ પ્રકરણ ૩ર થી ૩૭ પ્રકરણ બત્રીસ મું શ્રી શત્રુંજ્ય પૃષ્ઠ ૩૦૫ થી ૩૧૯
મહારાજા વિક્રમાદિત્યના ગુરુદેવ પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરનું અવંતીમાં પધારવું, ધર્મોપદેશ આપતા મહારાજને શ્રી સિદ્ધાચલનું મહાભ્ય કહેવું. શત્રુંજય વિષે મહારાજના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેતાં કહેવું. મૃગધ્વજનું ઉદ્યાનમાં આવવું, પિપટથી ગખંડન થવું. પછી પિટ પાછળ જવું. કમલમાલા સાથે લગ્ન. વૃક્ષ પરથી વસ્ત્રાભૂષણનું પડવું પાછા ફરવું. ચંદ્રશેખરે રાજને ઘેવું. મહારાજાને પરિતાપ, પોતાના સંબંધીઓનું આવવું. ચંદ્રશેખરનું આવવું. પ્રપંચની કપટબાજી રમવી. મૃગધ્વજન નગરપ્રવેશ. કમલાલાને પટરાણી બનાવવી. કલમાલાને શુભ સ્વપ્ન આવવું. પુત્રજન્મ. તેનું શુકરાજ નામ પાડવું. ઉદ્યાનમાં રાજાનું આવવું. શુકરાજનું મૂર્શિત થવું. શીતોપચારથી શુદ્ધિમાં લાવવા-મૂગે છે. ઉપચાર કરવા.