Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
Sો
છે. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અક્ષય સુખ લહે તેહ કે કર્મ નિકંદીને રે કે, કર્મ પુનરપિ પ્રણમી પાય, સહુ આણંદીને રે કે, સહુ૦ ૩ પહોંત્યા સહુ નરનારી, નિજ નિજ મંદિરે કે, નિજ વિહાર કરે મુનિરાય કે, પંખીની પરે રે કે, પંખી સાધુવચન સુણી તામ, સૂડી પતિને કહે રે કે, સૂડી. જિનવર પૂજે જેહ, અક્ષય સુખ તે લહે રે કે, અક્ષય. ૪ આજથી આપણ એહ કે પૂજા આદરો રે કે, પૂજાઅક્ષતના ત્રણjજ કે, પ્રભુ આગે ધરો રે કે, પ્રભુ ઉત્તમ શાલિ અખંડ, ચંચુપટમાં ગ્રહિ રે કે, ચંચુ જિન આગે મનરંગ, ધરે તે વહી રે કે, ધરે.૦ ૫ અપત્ય સાથે અનદિન, ઈણીપર નેમશું રે કે, ઈણી ચિત્તમાંહી ધરી ચૂપ કે પૂજે પ્રેમ શું રે કે, પૂજે૦ ઈમ પૂજી જિનરાજ કે, અંત સમે મરી રે કે, અંત, તે ચારે સુરલોક, પહોંત્યા પુણ્ય કરી રે કે, પહોંટ્યા. ૬ અનુક્રમે શુકનો જીવ, સુરસુખ ભોગવી રે કે, સુર૦ હેમપુરે થયો રાય, કે સુરલોકથી આવી રે કે, સુર૦ નૃપ હેમપ્રભ ઈણનામ કે, પ્રતાપે દિનમણિ રે કે, પ્રતાપે૦ રિપુદલ ગંજન સિંહ કે, શૂર શિરોમણિ રે કે, શૂર૦ ૦ સૂડી તણો પણ જીવ, થયો તે રાજ્યની રે કે, થયો. જયસુંદરી ઈર્ણનામ, થઈ પટ રાગિની રે કે, થઈ શોક્ય તણો જે જીવ કે, ભવ બહુલા કરી રે કે, ભવ તે નૃપની થઈ નારી, નામે રતિસુંદરી રે કે, નામે ૮ અન્ય રાણી સવા પાંચ કે, છે રંભા જિસી રે કે, છે તો પણ પહેલી હોય, રાજાને મન વસી રે કે, રાજા, ભુજલ મહીભુજ જેણે કે, વશ કીધા બહુ રે કે, વશ૦ જાસ અખંડિત આણ કે, સીસ ધરે સહુ કે, સીસ. ૯