Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
Sિ STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
- 3 જેમ તરૂવરના શિખર પર ફળ દેખાય છે અને તે લેવું છે. પણ લેનાર વ્યક્તિ પગહીણો કે કે (લંગડો) છે તો તે વૃક્ષ પર કેવી રીતે ચડી શકે? તે વૃક્ષ પર ચડી ન શકે અને ફળ પ્રાપ્ત કરી છે
સી ન શકે. તેમ વિદ્યાધર રાજા ગગન વિષે ઉઠ્યો છે, તો પદચારી એવાં કોણ તેની સાથે બાથ . કે ભીડે ? અર્થાત્ કોઈ જ તેને પકડી ન શકે. (૮) ને ત્યારબાદ એ પ્રમાણે ચિંતવન કરતો રાજા પોતાને મંદિરે આવ્યો અને ફરી પણ કરી | વિચાર કરવા લાગ્યો કે, મરતાને જેમ માર મારે તે અયોગ્ય ગણાય છે. તેની જેમ મને પણ
થયું છે કે દુઃખ હતું અને તેમાં બીજું નવું દુઃખ ઉત્પન્ન થયું. (૯) મન પહેલા પુત્રનું મરણ થયું. હજુ તે દુઃખ તો દૂર થયું નથી ત્યાં અબલા એવી જયસુંદરીનો છે | વિયોગ થયો. કર્મના ફળ તો જુવો. આ તો ક્ષત ઉપર ખાર નાંખવા જેવું મને થયું છે. (૧૦)
હવે આ તરફ સૂડીના ભવમાં સૂડીની જે પુત્રી હતી તે દેવલોકમાં દેવી થયેલી છે અને કરી તેણે અવધિજ્ઞાનથી જોયું તો પોતાનો પૂર્વભવનો ભ્રાતા પોતાની માતાને પોતાની પત્નિ £ બનાવવાની બુદ્ધિથી અપહરણ કરતો દેખાય છે. (૧૧) છે તે સમયે મદનકુમાર પોતાની માતા સાથે પોતાની નગરીના પરિસરને વિષે આંબાના કરી વૃક્ષની તલે રહેલા સરોવરની પાળે બેઠો છે. (૧૨)
તેને પ્રતિબોધવા હવે તે દેવી વાનરયુગલનું રૂપ કરીને ત્યાં આવી અને આંબાડાળે બેસે છે ત્યારે વાનર પોતાની સ્ત્રીને બોલાવી રહ્યો છે. (૧૩) કરી અને કહી રહ્યો છે કે આ કામિક તીર્થ છે. આ જલકુંડમાં જે સ્નાન કરે તે તિર્યંચ હોય ન તો મનુષ્યપણું પામે અને મનુષ્ય હોય તો તે દેવતા થાય છે. (૧૪). 63 તેથી હે ભદ્ર ! જો આ દંપતી કેવા દિવ્ય સ્વરૂપ છે. એ બંનેને મનમાં ધારણ કરી રિને આપણે જલકુંડમાં સ્નાન કરવા માટે પડીએ. (૧૫) વિી કે જેથી આપણે એમના જેવાં દિવ્યસ્વરૂપી બનીયે? ત્યારે વળતું વાનરી કહેવા લાગી છે કે, તે સ્વામીનું ! એનું નામ પણ કોણ લે !
* કે જે કામવાસનાની બુદ્ધિથી પોતાની માતાને પણ અપહરે છે ! એહના રૂપને ધિક્કાર દિન હો ! ધિક્કાર હો ! તમે શું જોઈને એનામાં મોહિત થયા? (૧૭)
તી. હવે મદનકુમાર અને જયસુંદરી વાનરીના વચન સાંભળી બંને જણાં મનમાં વિચારવા Bત લાગ્યો કે આ મારી માતા કેવી રીતે સંભવે અને માતા વિચારે છે કે આ મારો પુત્ર કેવી કરી રીતે સંભવે ! (૧૮)