________________
SSS S S SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TET
એ પ્રમાણે વિચાર કરી તે બંને જણ હર્ષપૂર્વક પોતાના રહેવાસમાં આવ્યા અને બોલવા ન લાગ્યા આજે શુકન સારા થયા નહિ. (૬)
સુંદરશેઠ અને સુરપ્રિય આ બંનેને હવે ઊંઘ આવતી નથી. જાણે ભાગ્ય, નસીબ તેઓ FB પર રોષાયમાન ન થયું હોય ! તેમ તે બંનેની આંખો ઊંઘ વિનાની થઈ કારણ કે બંનેને | ધનનો લોભ લાગ્યો છે. (૭)
(રાગ : મારુ, અષ્ટ ભવાંતર વાલહી રે - એ દેશી) લોભે લપટાઈ રહ્યા રે, નીંદ ન પામે સોચ, ધનારા લોભી; અર્થાતુર તે અતિઘણું રે, નિશિભર સૂતા દોય, ધનરા લોભી. ધન કાજે દેશાંતર જાયે, ધન કાજે વાહલા વૈરી થાયે; ધન કાજે વિપત્તિ વેઠાયે, જગમાં અરથ એ અનારથ મૂલ. સુરપ્રિય સૂતો ચિંતવે રે, જનક ન જાણે કેમ; ધ. યામિનીમાં જઈ તિહાં રે, દ્રવ્ય લેઉં હું તેમ. ધ. ઈમ ચિંતી જુએ જિચ્ચે રે, તાતે આગળથી તામ; ધ. અર્થ તે તિહાંથી ઉદ્ધરી રે, ધરીયો બીજે ઠામ. ધ. પત્ર જઈ પૂછે તાતને રે, કહો તે કિહાં નિધાન; ધ. ઈહાંથી તમે ઉદ્ધરી રે, થાણું કેણે થાન. ધ. તાત કહે હવે તેને રે, સાંભળ પુત્ર નિટોલ; ધ. દ્રવ્ય તે મેં દીઠો નહિ રે, બોલ વિચારી બોલ. ધ. વચન વિચારી બોલીયે રે, એકવી ન કીજે વાત; ધ. એ વાતે કલહો વચ્ચે રે, કટકી બોલે એમ તાત. ધ. તીખા તીર તણી પરે રે, કથન તે લાગ્યું કાન; ધ. સાંભળી ઉઠ્યો ચાટક્યો રે, કર્ણ શૂલ સમાન. ધ. ક્રોધાનલ તપ્યો થકો રે, જનકને કહે ધરી રીસ; ધ. મોત માંગો કાં મુખે કરી રે, કાં છેદાવો સીસ. ધ. અરથ દેખાડો તે સહી રે, નહિ તો લેઈશ પ્રાણ; ધ. અનરથ હોશે એહથી રે, સાંભળો તાતજી વાણ. ધ.