Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text ________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઈમ સાંભળી સેવક કરજોડેજી શ્રો. દશોદિશિ જોવાને દોડેજી. શ્રો. ગઢ મઢ મંદિર આરામેજી શ્રો. તે જુએ સઘળે ઠામેજી. શ્રો. જે રહસ્ય નગરનાં ઠારજી શ્રો. તે જોયાં સો સો વારજી. શ્રો. પુરને પરિસરે ચિહ્ન પાસેજી શ્રો. અવલોકે મન ઉલ્લાસેજી. શ્રો. ૧૧ રાજપુરુષ મળીને ટોળેજી શ્રો. વસતિ ને વગડો ખોળેજી. શ્રો. એમ જોતાં વન ઉદ્યાનેજી શ્રો. આવ્યા જિહાં મુનિ રહ્યા ધ્યાનેજી. શ્રો. ૧૨ હવે તે હાર તણો અધિકારજી શ્રો. સુણજો સહુ નરનારજી. થ્રો. હાર લેઈને સિંચાણોજી શ્રો. આકાશ પંથે ઉજાણોજી. થ્રો. રયણાવળી લેઈ ઉલ્લાસેજી શ્રો. આવ્યો સુરપ્રિય મુનિ પાસેજી. શ્રો. સાધુ દેખી સિંચાણો ભૂલોજી શ્રો. જાણે દવનો દાધો ખીલોજી. શ્રો. જાણી ખીલો વિસવાવીસજી શ્રો. આવી બેઠો મુનિને સીસજી. શ્રો. જુએ નજર માંડીને જેહવેજી થ્રો. નર આકૃતિ દીઠી તેહવેજી. શ્રો. પૂરવ ભવ વેર વિશેષેજી શ્રો. ભય પામ્યો મુનિવર દેખીજી. શ્રો. તજી રયણાવળી તિણ કાળેજી શ્રો. ઉડી બેઠો તરૂની ડાળેજી. શ્રો. પડી રયણાવળી મુનિ આગેજી શ્રો. દોય ચરણ તણે મધ્યભાગેજી. શ્રો. તે રાજપુરુષ તેણે કાળેજી શ્રો. મુનિ પાસે રયણાવળી ભાળેજી. શ્રો. રત્નાવળી ચોરી એણેજી થ્રો. મુનિવેશ લીધો એ તેણેજી. શ્રો. ઈમ ચિંતી નરપતિ પાસેજી થ્રો. સેવક તે જઈને ભાષેજી. શ્રો. ઝાલ્યો ચોર તે સાધુને વેષેજી શ્રો. ઈમ ભાખી વાત વિશેષેજી. શ્નો. અણવિચારે નરેશજી શ્રો. સેવકને દિયે આદેશજી. શ્રો. નરપતિ કહે ક્રોધને જોરેજી શ્રો. જે નર પરધન જગ ચોરેજી. શ્રો. તેહને ગળે ઘાલી ફાંસોજી શ્રો. તરૂ શાખે બાંધી વિણાસોજી. શ્રો. બોલી તોંતેરમી ઢાળજી શ્રો. સહુ સુણજો થઈ ઉજમાલજી શ્રો. કહે ઉદયરતન ઈમ વાણીજી શ્રો. ધન્ય સાધુસમતા ગુણખાણીજી. થ્રો. ૨૧
૧૦
૪૦૮
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
ભાવાર્થ : ત્યારબાદ ચંદ્ર નરેસરની પટ્ટરાણી સ્નાન કરીને ઉઠી ત્યારે હે શ્રોતાજનો ! સાંભળો. ‘તારા' રાણી ઉમંગપૂર્વક રત્નાવલીને લેવા માટે જાય છે. તો રત્નાવલી દેખી નહિ તેથી તે એકદમ ચમકી ઉઠી. (૧)
Loading... Page Navigation 1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466