Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
S
S S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ C.S.S C.S
ગુણના ભંડાર સમી તે જિનમતિએ લીલાવતીને અનેક પ્રકારના વિલાપ કરતી દેખી છે છે તેથી પોતે જાતે તેના પ્રત્યે અનુકંપા ધારણ કરી નવકારમંત્રનું સ્મરણ કરીને. (૨૫)
પોતાના હાથે જયારે તે સર્પને ગ્રહણ કરવા ગઈ ત્યારે તત્કાલ તેના સત્રના પ્રભાવથી જ Sી તે સુંદર ફૂલમાળા થઈ ગઈ. (૨૬) મિ તે આશ્ચર્ય જોઈને સહુ લોકો, તારા અવતારને ધન્ય છે. ધન્ય છે. એમ કહેવા લાગ્યા છે અને નિર્મલ શીલવતી એવી તે સતીની સહુ નર-નારીઓ પ્રશંસા કરવા લાગ્યા. (૨૭) આ
એ પ્રમાણે જિનમતિનો યશ વિસ્તારને પામ્યો અને લોકો તેના “યશગાન’ કરતા ની પોતાને ઘરે ગયા. એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે આ સાડત્રીસમી ઢાળ
પૂર્ણ થઈ. (૨૮)