________________
૧૬
પવિત્રતાને પંથે
અછતી વાત જગત આગળ મૂકવી તેના જેવા અનર્થ બીજો કયા હાઇ શકે ? આ બધાં જીભનાં પાપા છે. તેનાથી સત્યના ઉપાસકે ચેતતા રહેવુ જોઇએ. જ્ઞાનાણુ વકાર કહે છે કે—
पृष्टैरपि न वक्तव्यं, न श्रोतव्यं कथंचन । वचः शंकाकुलं पापं, दोषाढ्यं चाभिसूयकम् ॥
‘જે વચન શકાભયું... હાય, પાપમય હાય, દોષવાળુ હાય અથવા ખીજાની ઈર્ષા ઉત્પન્ન કરનારું હાય તેવું વચન બીજાએ પૂછવા છતાં પણ કહેવુ નહિ, તેમ તેવાં વચના સાંભળવાં પણ નહિ. '
આપણને આવાં વચના સાંભળવામાં રસ પડે છે તે જ આપણી નિબતા સૂચવે છે. આપણે બીજાના સંબંધમાં જે અપ્રિય અથવા અનિષ્ટ વાત સાંભળીએ તે ખરી ન પણ હાય અને કદાચ ખરી હાય તા પણ તે વિષે ન ખેલવું એ વધારે દયાભયુ છે.
કેટલાક અસત્યવાદીએ પેાતાના વચનના ભંગ કરે છે અને કારણ પૂછતાં એક યા બીજી માનું રજૂ કરે છે. સત્ય માલવાથી ઠપકેા મળશે એવા પ્રસંગા હાય ત્યાં અસત્ય ખેલવામાં આવે છે. નાકરામાં આ ણુ વિશેષ હોય છે. જ્યાં માખાપ અથવા શિક્ષકે બહુ જ સખ્ત હાય છે અને જ્યાં સત્ય કરતાં પ્રશંસાને વધારે માન અપાય છે, ત્યાં ઘણાં બાળકા અથવા વિદ્યાથી એ અસત્ય ખેલવાને દ્વારાય છે.
એક મનુષ્ય પાંચ રૂપીઆને વાસ્તે અસત્ય ખેલે છે તેના અર્થ એ જ કે સત્ય કરતાં તે પાંચ રૂપીઆને વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com