________________
કોવિરમણ
છે, કારણ કે ત્રીજી સ્થિતિમાં તેને રોકવા–તેનું નિવારણ કરવા પ્રયત્ન કરવામાં આવે છે. અને ચોથી સ્થિતિના ક્રોધને સંજવલન કહેવામાં આવે છે. સંજવલન ક્રોધ તણખલાના અગ્નિ જે મંદ હોય છે. તે દેખાવમાં ભારે લાગે છે પણ થોડા સમય પછી તેનું બળ રહેતું નથી. અર્થાત્ જે ક્રોધ પ્રતિકૂળ પ્રસંગે મળતાં ઉદ્દભવે, પણ થોડી વારમાં શાંત થઈ જાય તે છે. બધી જાતના દેધ સ્વભાવે ખોટા છે, છતાં તેનું ઉગ્રપણું જેમ બને તેમ ઓછું થાય તેવો પ્રયત્ન કરો-કારણ કે કર્મને બંધ મનના પરિણામ ઉપર છે માટે જે મનના પરિણામ બહુ તીવ્ર હશે તે આ ક્રોધનું પરિણામ પણ ઘણું જ માઠું આવશે.
હવે આપણે ક્રોધના કેટલાક ગેરલાભ વિચારીએ. ક્રોધ ઉત્પન્ન થતાં મનની શાંતિને નાશ થાય છે. ક્રોધી મનુષ્યની વિચાર કરવાની શક્તિ ચાલી જાય છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે – क्रोधाद् भवति संमोहः, संमोहात्स्मृतिभ्रमः ।
રિવિઝાદૂ કુદ્ધિનાર, કુદ્ધિનાશાબ્રિાતિ
કોધથી વિવેકશક્તિ ચાલી જતાં સંમેહ થાય છે, અને તે સંમેહથી સ્મરણશક્તિમાં ઘમ થાય છે, અને સ્મૃતિને વંશ થવાથી બુદ્ધિને નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય સર્વ પ્રકારે નાશ પામે છે. ક્રોધથી ઘણા સમયની તપશ્ચર્યા પણ નાશ પામે છે. થેગીએ પણ કોધને વશ થઈ, નહિ કરવા ચેમ્ય કામ કરે છે, નહિ બલવા
ગ્ય વચને બેસે છે અને નહિ વિચારવા વિચારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com