________________
પ્રકરણ ૧૬ મુ.
પરપરિવાદવિરમણુ
સોળમું' પાપસ્થાનક પરપરિવાદ છે. તેના સામાન્ય
અથ પારકાની ખાખતાની વાત. પણ તે મેાટે ભાગે નિંદાની હાવાથી પરપરિવાદના અર્થ પરિનંદા એમ થાય છે. પારકી નિંદા કરવી, પારકાના સબંધમાં ઘસાતુ ખેલવું, અથવા બીજાના સંબંધમાં નકામા ગપ્પાં મારવાં, એ મનુષ્યના સ્વભાવ થઇ પડ્યો છે. મનુષ્યને તેમાં એક જાતના રસ અને ઉત્સાહ આવે છે. જ્યાં શાંત, વૈરાગી, હિતકર, પરના ગુણાની વાત ચાલતી હોય ત્યાં મનુષ્ય કંટાળી જાય છે, તેમાં તેને રસ આવતા નથી. પણ જ્યાં બીજાએનાં દૂષણ્ણા ચર્ચાતાં હાય, બીજાની બદખાઈ થતી હૈાય ત્યાં મનુષ્યને સ્ફુર્તિ આવે છે, અને પાતે પશુ તે વાતમાં ભાગ લેવા માંડે છે, અને ખાટીખરી અનેક બાબતા તેમાં ઉમેરીને વાતને રસમય બનાવવા પ્રયત્ન સેવે છે.
જો મનુષ્ય પેાતાના જ કાર્યોંમાં લક્ષ આપે, બીજાએને મદદની જરૂર હાય અને તે તે આપી શકે તેમ લાગતુ હાય તા તે આપવા માટે બીજાના કામમાં રસ લે, તે સિવાય જો પાતે પેાતાના વિચારા, વચના અને કાર્યો પર લક્ષ આપે તે પેાતાને ઘણે! જ લાભ થાય.
પણ મનુષ્યમાં બીજાના કામમાં માથું મારવાની ઈચ્છા ઘણી પ્રબલ જણાય છે. ખીજાઓ કરતાં પેાતાનુ જ્ઞાન વધારે છે, અથવા પેાતાને સારી આવડત છે તે મતાવવાને અને આ રીતે પેાતાના અહંકારને પાષવા જીવા પારકી ખાખતામાં માથુ મારતા જણાય છે. બીજો મનુષ્ય શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com