Book Title: Pavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Author(s): Manilal Nathubhai Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 129
________________ મિથ્યાત્વરાવ્યવિરમણ ૧૨૭ હકીકતની પ્રરૂપણાનુ કરવાપણું છે. આ મિથ્યાત્વ બહુ જ વિષમ છે. જાણીબુઝીને અસત્ય પ્રરૂપણા કરનાર સમજાવ્યે સમજતા નથી, કેમકે તેને તેા સમજવું જ નથી. જેમ વમાન કાળે કેટલાક ઢંકપંથી સાધુઓ શાસ્ત્રાધારથી જિનપ્રતિમાને પૂજનિક તથા વનિક જાણે છે–માને છે, છતાં પેાતાના કુમાને ત્યજી શકતા નથી તેમ. 6 ૪. સાંશયિક—જિનવચનમાં શંકા કરવી તે. શંકાના એ પ્રકાર છે. એક મિથ્યાત્વરૂપ શંકા છે કે જેમાં આમ સર્વજ્ઞે કહ્યું છે, પણ તે તે કાંઇ સત્ય લાગતુ નથી. ’ આવી વિચારણા હાય છે. બીજી શંકા ખરું તત્ત્વ સમજવાની આકાંક્ષારૂપ છે. તેમાં ‘ પેાતાના અલ્પજ્ઞપણાથી અમુક વાત બરાબર સમજાતી નથી તેથી તે ગીતાર્થ ગુરુ પાસે સમજવા ચેાગ્ય છે.’ એવા પ્રકારની વિચારણા છે. આ શંકા મિથ્યાત્વરૂપ નથી. ૫. અનાલાગિક—અવ્યક્ત એવા એકેદ્રિયથી આરભીને અસની પચેંદ્રિય સુધીના જીવાને જે મિથ્યાત્વ હાય છે તે. આ પાંચ ભેટ્ઠા કર્મ બંધના મુખ્ય હેતુ તરીકે અનાદિ કાળથી ચાલ્યા આવતાં પ્રસિદ્ધ છે. હવે લેાકિક ને લેાકેાત્તર દેવગત, ગુરુગત ને પગત મિથ્યાત્વના છ ભેદ કહે છે:— ૧. લૈાકિક દેવગત મિથ્યાત્વ-રાગ, દ્વેષ, માહાદિ ઢાષવાળા હરિહરાદિ દેવાને દેવ તરીકે માનવા તે. ૨. લૈાકિક ગુરુગત મિથ્યાત્વ–કંચનકામિનીના ભેગી, સંસારમાં આસક્ત, કંદમૂળભક્ષણ, રાત્રિ@ાજનાદિ પાપક્રિયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136