________________
૧૦૮
પવિત્રતાને પથ્
રથી થાય છે. વળી જગતનું વાતાવરણ બગડતું જાય છે. જગતમાં પરદેાષષ્ટિ વધે છે, પણ સા કરતાં માટે ગેરફાયદા તા આપણને થાય છે કે આપણું વાતાવરણુ મિલન અને છે. પારકાના દોષરૂપી મિલન જળમાં સ્નાન કરવાથી આપણી શુદ્ધિ કેવી રીતે થઇ શકે ?
વળી આપણે વિચારા કરવાથી અટકતા નથી, પણ આપણે ખીજાના દોષની કરેલી શેાધ લેાકેા આગળ અતિયેાતિના સાથિયા પૂરી, મીઠું મરચું ભભરાવી, લલકારીએ છીએ અને તેએ પણ તેમાં બહુ જ રસપૂર્વક ભાગ લે છે. તેઓ તે વાત બીજાઓને જણાવે છે. આવી રીતે સેંકડા મનુષ્યા તે કમભાગ્ય મનુષ્યની નિંદા કરવામાં ભાગ લે છે અને તેના દોષ સુધારવાનું કામ ઘણું કઠણ બને છે. નિંદાથી કાઇ સુધર્યું નથી અથવા સુધરવાનું નથી. આપણે ધારીએ તેા પ્રેમથી-દિલસેાજીથી એકાંતમાં કાઇની ભૂલ જણાવી, તેને આપણા બનાવી, તેની ભૂલ કદાચ સુધારી શકીએ.
વળી નિંદા કરવામાં સમયના દુરુપયેાગ થાય છે, લેાકેામાં વેરવૃત્તિઓ અને કલહ જાગે છે, મન ઘણું કહ્યુષિત અને છે. નિદા કરનાર પર કોઈ વિશ્વાસ રાખતું નથી. તે બીજાના ઢાષા જ શેાધતા હાવાથી તેના જ્ઞાનચક્ષુ પર પડેલ આવી જાય છે અને તેને સત્ર દોષ જ જણાવા લાગે છે. તે બીજા સમધી વિચારા કરવામાં એટલેા બધા મગ્ન થઇ જાય છે કે તે પેાતાનુ ભાન ભૂલી જાય છે.
નિદા ત્યાગ કરવાના ઘણાં સાધના છે. દરેક મનુષ્યમાં ગુણે! તથા દાષા રહેલા છે. ગુણુ ઉપર પ્રીતિ રાખા અને શ્રુણ્ણાને પુષ્ટિ આપેા, એટલે દુર્ગુણું। ચાલ્યા જશે. જે મનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com