________________
પ્રકરણ ૮ ૩.
માયાવિરમણ
માયા એ બે અક્ષરના શબ્દ છે. પશુ તે ઘણુા અનર્થ ઉપજાવે છે. માયા એ શબ્દ આ સ્થળે કપટના અમાં વાપરવામાં આવેલે છે. માયા એ ત્રીજો કષાય છે. તેના ગેરફાયદા લેાકેા વિચારતા નથી અને તે અવગુણુને માટે। ગણતા નથી, પણ માયા માઢું નુકસાન કરે છે. જ્યાં મનુષ્યના મનમાં માયારૂપી રાક્ષસી પ્રવેશ કરે છે ત્યાં તેનામાંથી સત્યવૃત્તિ નાશ પામે છે. માયા માટે ભાગે સ્વાર્થથી ઉદ્ભવે છે. જ્યાં મનુષ્યના સ્વાર્થ સરતા હાય ત્યાં તે ગમે તેવું કપટ કરવાને દોરાય છે, અનેક પ્રકારનાં અસત્ય મેલે છે. બહારથી સત્યવાદીનેા ડાળ કરે છે પણ અંદરથી મેાટી ભ્રમજાળ રચે છે. વળી મનુષ્ય પેાતાની માનપ્રતિષ્ઠાની હાનિ ન થાય તે માટે પેાતાનાં ખાટાં કર્મા છુપાવવાને પણ કપટ અથવા માયાનુ સેવન કરે છે. જગત આગળ સારા દેખાવુ−લેાકેામાં વાહવાહ કહેવરાવવી, લેાકેામાં ખાટી કીર્તિ મેળવવી-આ ઘણા મનુષ્યેાના
જીવનનું એક લક્ષ્ય થઇ પડયુ હાય છે, અને જો સીધે માગે કીર્તિ ન મળતી હેાય તે અસત્ય માગે પણ તે મેળવવી એવી ભાવના તેમના મનમાં જાગે છે; માટે મનુષ્ય અનેક પ્રકારનાં અસત્ય વચને ખેલે છે. હૃદયમાં કાંઈક ભાવ હાય અને વચનમાં કાંઇક દર્શાવે છે. વળી કા માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com