________________
લેાવિરમણ
૬૩
क्रोधात्प्रीतिविनाशं, मानाद्विनयोपघातमाप्नोति । शाठ्यात्प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ॥ १ ॥
ક્રાધથી પ્રીતિના નાશ થાય છે, માનથી વિનયના નાશ થાય છે, માયાથી-કપટથી વિશ્વાસના ભંગ થાય છે; પણ àાભથી તે સર્વ ગુણેાના નાશ થાય છે. વળી તે àાભના સંબંધમાં કહે છે કે:
सर्वविनाशाश्रयणिः, सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ॥
સર્વ વિનાશના આશ્રયસ્થાનરૂપ અને સર્વ પ્રકારની આપત્તિના મુખ્ય માર્ગરૂપ એવા લાભને વશ થયેલેા કયા મનુષ્ય એક ક્ષણ પણ સુખ પામી શકે ?
લેાભ એ અશુભ પ્રકૃતિના સ્વભાવ છે. એ તૃષ્ણાનું ત્રીજું નામ છે. તે લેાભથી મનુષ્ય વસ્તુએને સંગ્રહવાને, તેમના પર પાતાની માલીકી સ્થાપવાને પ્રયત્ન કરે છે. મનુષ્યની તૃષ્ણાને હૃદ હાતી નથી, તેથી તે અનેક વસ્તુએ મેળવવા છતાં પણ તૃપ્તિ પામતા નથી. આત્માના પેાતાના સ્વભાવ તા નિષ્પરિગ્રહી છે. તે તેા આપવામાં જ આનંદ માને છે પણ પ્રકૃતિને-જડ સ્વભાવને વશ થઇ આપણે અનેક વસ્તુઓ ઉપર આપણી માલીકી સ્થાપવાના પ્રયત્ન કરીએ છીએ. આપણા ઉપલેાગમાં તા ઘણી ઘેાડી વસ્તુએ અને સાધના આવે છે. આપણી પાસે ૧૦ પલંગ હાય તા પશુ આપણે એક જ પલંગ પર સૂઇ શકીએ છીએ. આપણી પાસે પાંચ મેટરા હાય, પશુ એક વખતે તા એક જ માટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com