________________
૧૦૨
પવિત્રતાને પથ
ન રુચે તે પ્રત્યે અતિ થાય છે. મનના સ્વભાવ જ એવ પડી ગયા છે કે કાઈ પણ પદાર્થ, મનુષ્ય કે અનાવ જોતાં કાં તા તેના તરફ પ્રીતિ ધરાવે છે કે કાં તે તે પ્રત્યે અપ્રીતિ થાય છે. રતિ અને અતિ એ ખરી રીતે કહીએ તે રાગ અને દ્વેષનાં મંદસ્વરૂપે છે. કેઇ પણ વસ્તુ વિષે રતિ થતાં ધીમે ધીમે તે પ્રત્યે રાગ થતા જાય છે, અને જો અતિ અથવા અરુચિ થઇ તા તેમાંથી બીજા કારણે! મળતાં તે અતિ દ્વેષનું રૂપ લે છે. શ્રીમદ્ આનંદઘનજી તેા એટલે સુધી કહે છે કે દ્વેષ અરોચકભાવ” જ્યાં અરુચિ થઇ ત્યાં દ્વેષ જ સમજવા.
રતિઅતિ મનુષ્યના મનને એક ક્ષણવાર પણ શાંત એસવા દેતી નથી. અમુક બનાવાથી મનુષ્યને કાં તા હ થાય છે કે કાં તેા ખેદ થાય છે. અમુક મનુષ્યને જોઇ કાં તે આનંદ થાય છે કે કાં તા વિષાદ થાય છે. એટલે મનના કલેાલા નિર ંતર ચાલ્યાં કરે છે અને તે આપણા મનને જરા પણ સ્થિર થવા દેતા નથી. રિત કે અરિત એમાંનુ એક કત્લાલ તા દરેક પળે આપણુને ઘસડતુ જ હાય છે. આ સ્થિતિમાં મનની શાંતિ ક્યાંથી હાય ? આવા મનુષ્ય બહારના સચેાગેાને વિશેષ આધીન બને છે. આત્મા માટે ભાગે નિમિત્તવાસી હાવાથી તેવા મનુષ્યને જે જે સુખદુ:ખના પ્રસંગેા મળે તે પ્રમાણે તે શાક ધારણ કરે છે. સુખ કે દુ:ખ, લાલ કે ગેરલાભ, વિજય કે પરાભવ આ બેમાંનું જે એક કારણ મળે છે, તેથી તિ કે અતિ જન્મે છે અને તે સ્થાયી હાય એમ માની જીવ હુ કે શાક ધારણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com