________________
લેાવિમાણુ
ખાધેàા ભાગ-૪ મહાર નીકળી જતા નથી, પણ જે ખારાક શરીરના પાષણ અર્થે જરૂરના હતા તે પણ નીકળી જાય છે. તેમ મધ્યમસર રીતે જે વસ્તુએ ઉપયેાગી ગણાય તેના કરતાં વધારે મેળવવાની તૃષ્ણામાં જે કાઇ તણાય છે તે મનુષ્ય જે ચીજો તેને સુખમાં રાખવાને તથા તેની સ્વાભાવિક તંગીઓને પાર પાડવામાં કામ લાગી હાત તે
ચીજો પણ ખાઇ બેસે છે, માટે અતિલાભ તે પાપનું મૂળ છે તે આ ઉપરથી સિદ્ધ થાય છે.
લેાભના ત્યાગ કરવાને નીચે પ્રમાણે વિચાર કરવા. અહારની વસ્તુએ ધન વૈભવ આપણી સાથે આવવાના નથી. તે ઘણું તે આખી જિંદગી પર્યંત રહે, પણ તે આપણી સાથે કદાપિ સર્વદા રહેશે જ નહીં. આપણે આત્મા છીએ અને આ બહારનાં સાધના ખરી રીતે આપણાં નથી. આપણે તેની ઉપર માલીકી ધરાવી દુ:ખી થઇએ છીએ, પણ જો ટ્રસ્ટીભાવ રાખીએ તેા ધન કોઇ રીતે દુ:ખનું કારણ થાય નહિ. લાખા રૂપીઆની વચમાં મનુષ્ય નિર્દેભભાવ રાખી શકે. આપણી સાથે સ્થાયી રહેનાર આપણાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે; અથવા સદ્, ચિદ્ અને આનંદ છે. આપણે ખીલવેલી શક્તિઓ, મેળવેલુ જ્ઞાન અને પ્રકટ કરેલેા આનંદ સ્વભાવ-પ્રેમ આપણી સાથે રહે છે. જો મનુષ્યને આ આત્માની સાથે સ્થાયી રહેનાર સદ્ગુણા મેળવવા પ્રત્યે રુચિ થાય તે વસુ અને વૈભવ પ્રત્યેના તેના મમત્વભાવ આછે થવા સંભવ છે; માટે લાભના અનેક અનર્થ વિચારી તેના ત્યાગ કરવાને કાં તે સ ંતેાષવૃત્તિ ધારણ કરી અને જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com