________________
સવિરમણ
જગતના
ક્ષણિક
તે તેને તેના આત્માના વિકાસમાં મદદગાર થાય છે અને વસ્તુએનું અસારપણું જાણેલુ હાવાથી વસ્તુઓના સદ્ભાવે તેમજ વિયેાગે તે મનની સમતાલવૃત્તિ જાળવી રાખે છે; કારણ કે હવે તે વસ્તુએની ખરી કિંમત આંકતાં શીખ્ય છે. પણ જેએ કાચા વેરાગી છે, જેએ રાગને અનુભવ્યા વિના વૈરાગ્ય ગ્રહણ કરે છે, તેને પતિત થવાનેા ઘણું। સંભવ રહે છે, અને એવા ઘણા દાખલા આપણને મળી આવે છે; માટે વસ્તુઓની ખરી કિંમત સમજવી જોઇએ. જેટલા પદાર્થો છે. તેમાં ત્રણ અવગુણુ છે. તે સુખ આપનાર છે, તે સુખદુ:ખગર્ભિત છે અને વળી તે મળ્યા પછી પાછી ખીજા સુખની આકાંક્ષા રહ્યા કરે છે; માટે અનંતકાળ સુખ આપી શકે તેવા પદાર્થ જો જગતમાં હાય તેા પછી કયા એવા જીવ ક્ષણિક સુખ આપવાવાળા પદાર્થમાં લુબ્ધ રહે ? મનુષ્યને પેાતાની પાસે રહેલી આત્મિક ઢાલતના ખ્યાલ નથી, તેથી જ તે ખાહ્ય વસ્તુઓમાં સુખ શેાધવા મથે છે, પણ અન્તે તે થાકે છે. કસ્તુરી મૃગ પેાતાની નાભિમાં કસ્તુરી હોવા છતાં, તેની સુગંધ આવતાં આખા જંગલમાં તે સુવાસ મેળવવા મથે છે, પણ અંતે થાકે છે ત્યારે પાતાની નાભિ તરફ દ્રષ્ટિ કરે છે. તેમ જીવના પાતાના સ્વભાવ આનંદ છે. તેને ખખર નથી. કે આનંદ મારા પેાતાનામાં છે, તેથી તે બહાર શેાધવા ક્રૂરે છે. જુદી જુદી વસ્તુઓમાં અને મનુષ્યામાં તે શેષે છે. તેના પેાતાનામાં તે રહેàા દાવાથી તેને હાથી તે આનંદની કાંઈક ઝાંખી થાય છે, પણ તેને પૂર્ણ આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com