________________
માનવિરમણ
પ
વિજ્ઞાનશાસ્ત્રીએ કહ્યું છું કે “અમે અત્યાર સુધીમાં મેળવેલુ
જ્ઞાન તે દરિયાકાંઠે પડેલા છીપ અને શંખલા જેવું છે. હજુ તેા આખા દરિયા શેષખાળ માટે પડેલા છે. ” પણ જે લેાકેને થાડું જ્ઞાન હાય છે તે વિશેષ ઉદ્ધૃત બને છે. અધૂરા ઘડા ઘણા છલકાય તેવી આ સ્થિતિ છે.
આ અભિમાન થવાના શાસ્ત્રકારો આઠ પ્રકાર વર્ણવે છે. તેનાં નામ કુળ, જાતિ, ઐશ્વર્ય, રૂપ, તપ, બળ, વિદ્યા અને ધન છે. જો મનુષ્ય શાંત રીતે વિચાર કરે તે તેને જણાય કે આ અભિમાન કરવાનાં કારણેા નથી. આપણે એક પછી એક આઠ મદના સ્થાનનેા વિચાર કરીએ.
કુલમદ—કુળનું અભિમાન કરવાનું કાંઇ કારણ નથી, કારણુ કે જગતમાં તમારા કરતાં પણ વિશેષ ઉત્તમ કુળવાળા જીવા છે. વળી જે કુળનું અભિમાન કરે છે તે ખીજા ભવમાં હુલકા કુળમાં જન્મે છે. પેાતે અમુક ઉચ્ચ નીચ કુળામાં જન્મ લેતા લેતા આ કુળમાં આવ્યા છે, તેા પછી તને વાસ્તે અહંકાર શે! કરવા ?
જાતિમદ—આ મઢના બીજો પ્રકાર છે. જીવ હમેશ એક જ જાતિમાં જન્મતેા નથી. કર્મ પ્રમાણે વિવિધ જાતિમાં તેના જન્મ થાય છે. વળી પેાતાની જાતિ કરતાં પણ ખોજી અનેક ઉત્તમ જાતિએ આ જગતમાં વિદ્યમાન છે, તે પછી જાતિમદ કરવાથી લાભ શા? જે મનુષ્ય બીજી જાતિઓને હલકી ગણી તેના તિરસ્કાર કરે છે, તે મનુષ્ય તેવી જ હલકી જાતિમાં જન્મે છે, અને આ રીતે કુદરત તેનું અભિમાન છેડાવી તેને નમ્રતાના પાઠ શીખવે છે, જે મનુષ્યમાં પેાતાનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com