________________
પ્રકરણ ત્રીજી
અદત્તાદાનવરમણુ,
ત્રીજી
'પાષસ્થાનક–આત્માના પ્રકાશને શકનારું કા
રણુ અદત્તાદાન છે. તેના સામાન્ય અર્થ એ થાય છે કે ખીજાએ નહિં આપેલી વસ્તુ, તેની ઇચ્છા સિવાય લેવી તે, અદત્ત એટલે નહિ આપેલનુ આદાન અથવા ગ્રહણ છે.
જીવાને બાહ્ય વસ્તુઓ મેળવવાના શેખ થાય છે. લેાકેાની વાસનાએ અને જરૂરીઆતા વધવા પામી છે. જે પદાર્થો પ્રથમ મેાજશેાખની ચીજો તરીકે ગણવામાં આવતી હતી તે હવે દરરોજના જરૂરીઆતના વિષયેારૂપ થઈ પડેલ છે. એટલે વિશેષ ધનની જરૂર પડે છે. તે ધન જો ચેાગ્ય રસ્તે મળે તા તા ઠીક, પણ જો તેમ ન મળે તેા અન્યાયથી, કપટથી, બીજાને છેતરીને, ચારી કરીને અથવા વિશ્વાસઘાત કરીને પણ તે મેળવવા જીવા ઢારાય છે. અને આ રીતે
આ ત્રીજા પ્રકારનું પાપકમ કરે છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણ છે, અને તે જવાથી મનુષ્યના આંતર પ્રાણના પણ નાશ થવા સંભવ છે. જ્ઞાનાણુ વમાં લખ્યુ છે કેઃ—
वित्तमेव मतं सूत्रे, प्राणा बाह्याः शरीरिणाम् । તચાપહારમાત્રેળ, મ્યુક્તે માળેવ ધાસિત્તા // ? ॥
ધનને ધર્મ પુસ્તકામાં છવેાના બાહ્યપ્રાણુરૂપ કહેવામાં આવ્યું છે, માટે તેનુ હરણ કરવાથી તેના પ્રાણ જ લીધા એમ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com