________________
પરિગ્રહવિરમણ
એક દષ્ટાંત આપણે વિચારીશું અને પછી તૃષ્ણા આછી કરવાને કયા સાધનેાના ઉપયાગ કરવા તે પર લક્ષ દઈતુ.
૭
કૌશામ્બીમાં કાશ્યપ નામના પુરાહિત રહેતા હતા. તે મરણ પામ્યા ત્યારે તેના પુત્ર કપિલ ભણેલેા નહિ હાવાથી તેનું સ્થાન બીજા કાઈ ખીજા વિદ્વાનને મળ્યું, કપિલની માતાએ તેના પુત્રને સમજા॰ચે અને શ્રાવસ્તિ નગરીમાં તેના પિતાના એક મિત્ર પાસે ભણવા જવા સૂચના કરી. કપિલ પાસે કાંઇ પણ સાધન ન હતુ, માટે તેના પિતાના મિત્ર તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા અને તે ગૃહસ્થે અનુકંપાથી કિપલને ભાજન મળે, એવી ગેાઠવણ એક વિધવા બ્રાહ્મણીને ત્યાં કરી દીધી. કપિલ યુવાન હતા અને તે વિધવા માઈ પણ યુવાન હતી. પરસ્પરના સંબંધ વધ્યા અને પછી તે કપિલ વિધવા બાઇથી લેાભાયેા. વિદ્યા પ્રાપ્ત કરવાનું ભૂલી ગયા. તે વિધવા બાઈ સગર્ભા થતાં તેણે તેની પાસે ધનની માગણી કરી અને જણાવ્યું કે—આ ગામના રાજાના એવા નિયમ છે કે સવારના પહેારમાં જે તેને પ્રથમ આશીર્વાદ આપે તેને એ માસા સેાનું તે આપે છે. આ ઉપરથી તે મા લેવા તેણે નિશ્ચય કર્યો. તે ચાકમાં સૂઈ રહ્યો. અ રાત્રિએ ચઢોઢય થતાં પ્રભાત થયેલ જાણી તે ઉઠયા અને ઉતાવળા ઉતાવળે ચાલવા લાગ્યા. પાલિસે તેને ચાર જાણી પકડયો અને સવારમાં રાજા પાસે રજૂ કર્યાં. રાજાએ તેની વાત સાંભળી, તેની અદ્ધિકતા વિચારી તેના પર દયા કરવાના હેતુથી કહ્યું કે-તારે જે માગવુ` હોય તે માગ. તેને તરતમાં કાંઈ પણ વિચાર સૂઝયા નહિ તેથી રાજાએ તેને પાસેના બગીચામાં જઇ વિચાર કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com