________________
મૈથુનવિરમણ
૨૫
મૈથુનયાગ અથવા બ્રહ્મચર્ય એ ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. તે વ્રત જે મન, વચન અને કાયાથી પાળે છે તેવા મનુષ્ય જ્યાં જાય ત્યાં વિજયી નીવડે છે. કામિકવાસનાવિષયતૃષ્ણા એ જગતની પ્રખળમાં પ્રમળ વૃત્તિ છે. શ્રી ગાતમબુધે એક સ્થળે લખ્યું છે કે જો વિષયવાસના જેવા પ્રબળ મનેાવિકાર ખો કેાઈ હાત તે લેાકેાને ધર્મના ઉપદેશ આપવાનું કામ નિરર્થક થાત. તેમના કહેવાના ભાવાર્થ એ છે કે આ વિષય સંબધી વ્રત આ જગતમાં સાથી પ્રમળ છે. જ્ઞાના વમાં બ્રહ્મચર્યના સંબંધમાં લખેલું છે કે:~ विन्दन्ति परमं ब्रह्म, यत्समालम्ब्य योगिनः । तद्व्रतं ब्रह्मचर्य स्याद्, धीरं धौरेयगौचरम् ॥ १ ॥
',
જે વ્રતનુ આલંબન કરીને ચેાગીએ પરબ્રા-પરમાત્માને પામે છે અને જેને ધીરવીર પુરુષા જ ધારણ કરી શકે છે તે બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે. વળી તે જ ગ્રન્થકાર જણાવે છે કે:
एकमेव व्रतं श्लाघ्यं ब्रह्मचर्य जगत्त्रये ।
-
આ ત્રણ જગતમાં બ્રહ્મચર્ય વ્રત જ એક પૂજવા લાયક છે. બ્રહ્મચર્ય એ ચારિત્રનું જીવન છે અને તે વિનાના બીજા ગુણા જીવનમાં ગૈાણ ભાગ ભજવે છે.
આવા ઉત્તમ અને દુટ બ્રહ્મચર્ય ના અર્થ શું ? શે!? સામાન્ય અર્થ એ છે કે-બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનાર જીવ મનથી કાઇપણ સ્રી ભાગવવાની ઈચ્છા કરતા નથી, અને શરીરથી પણ તેનાથી સદાસદા વેગળા રહે છે. બ્રહ્મચર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com