________________
પવિત્રતાને પંથે
સંખ્યા કાંઇ ઓછી નથી. વળી હલકા પ્રકારના નાટકાથી
પણ દૂર રહેવું એ પણ આ ફામ વાસ્તે એટલુ જ જરૂરનું છે; કારણ કે ઉપર ભાર દઈને જણાવવામાં આવ્યુ છે તેમ બધાં હલકાં કૃત્યોના પિતા તેના વિચાર છે.
૩ર
જે લેાકેા આ બાબતમાં નીતિનિયમનું ઉલ્લ’ધન કરે છે તેએ જ્યાં ત્યાં અપમાન પામે છે, કેાઇ તેમના પર વિશ્વાસ રાખતું નથી. તેવાં મનુષ્યેાના શરીરમાં અનેક પ્રકારના રાગે ઉદ્ભવે છે. પરસ્ત્રીંગમનથી પોતાના પ્રાણ નાશ થવાના સદેહ રહે છે, બીજાએ સાથે માટું વેર ખંધાય છે, કાઇ વાર કેદમાં જવુ પડે છે, અને જગતમાં જે અપમાન થાય છે તે તા જિંદગીભર તેને આગળ આવવા દેતું નથી. જેમ પરસ્ત્રીનેા ત્યાગ તેમ વેશ્યાગમન કે વિધવા વગેરેના પણ ત્યાગ કરવા જ જોઇએ. શાસ્ત્રો કહે છે કે-જે પુરુષા અન્ય સ્ત્રીમાં આસક્ત રહે છે, અથવા જે સ્ત્રીએ અન્ય પુરુષમાં આસક્ત રહે છે તે અનેક ભવામાં નપુંસકપણું, વિધવાપણું અને દુર્ભાગ્યપણું પ્રાપ્ત કરે છે; અને જેએ બ્રહ્મચય કે શીલવ્રત પાળે છે તેવા પુરુષા કે સ્ત્રીઓ લાંબુ આયુષ્ય, મનુષ્યપણું, દેવપણું પામે છે અને તે સાથે મજબૂત શરીર, અખંડ સાભાગ્યપણું, પ્રખળ વીર્ય અને સામર્થ્ય પ્રાપ્ત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com