________________
અદત્તાદાનવિરમણ
૧
શકાય. ધન જવાથી મનુષ્યની વૃત્તિ, બુદ્ધિ વગેરેના નાશ થાય છે. કેટલાક મનુષ્યા ધન જવાથી ગાંડા થઈ જવાના તથા ચિત્તભ્રમવાળા થઈ ગયાના દાખલા જોવામાં આવે છે.
કપટથી અથવા અન્યાયથી પરધનનું હરણ કરવાથી કે ચારી કરવાથી શા શા ગેરલાભ થાય છે તે આપણે વિચારીએ. તેવા મનુષ્યને માટેા ગેરલાભ તા એ થાય છે કે કેાઈ તેના વિશ્વાસ કરતું નથી. આવું કામ કરનારને નિરંતર રાજ્યના ભય રહ્યા કરે છે. જ્યારે મનુષ્યને પરધનહરણ કરવાની ઇચ્છા જાગે છે ત્યારે તે ન્યાય અન્યાય કાંઇપણ જાત નથી અને ધનને ખાતર પેાતાના સ્વજનેાને પણ ઘાત કરવા તે તૈયાર થાય છે, તેા પછી બીજા દૂરના સબંધીએ માટે તા કહેવું જ શું? તેવા મનુષ્યના કોઈ સંસર્ગ કરતું નથી અને પેાતાને ત્યાં આન્યા હાય તેા તે જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સર્વ કાઇ તેના પ્રત્યે શંકાની નજરથી જોયા કરે છે. તેવા કામ કરનારનું ચિત્ત સદાસદા ભયભ્રાન્ત રહે છે અને રાત્રે પણ તેને નિદ્રા આવતી નથી. ‘હું પકડાઇ જઇશ' એ વિચારથી તે જાગ્યા કરે છે. બીજાને દુ:ખી કરીને કાઇ શાન્તિ પામ્યુ નથી અને પામી શકે પણ નહિ.
કોઇ ચારી કરે, ચારને મદદ કરે, ચારે ચારી લાવેલી વસ્તુઓ ખરીદ કરી લે, અથવા સાચવી રાખે, એછાં અધિકાં માપ કરી બીજાને છેતરે, વસ્તુઓમાં શેળસેળ કરે, કાઈ પણ રીતે જેના પર પેાતાના ખરેા હક્ક નથી તે લે અથવા લેવાના પ્રયત્ન કરે, તેા તે સર્વ શાસ્ત્ર પ્રમાણે આ અદત્તાદાનના વિષયમાં આવી જાય છે. રાજ્યનુ ક્રાણુ અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com