SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પવિત્રતાને પંથે અછતી વાત જગત આગળ મૂકવી તેના જેવા અનર્થ બીજો કયા હાઇ શકે ? આ બધાં જીભનાં પાપા છે. તેનાથી સત્યના ઉપાસકે ચેતતા રહેવુ જોઇએ. જ્ઞાનાણુ વકાર કહે છે કે— पृष्टैरपि न वक्तव्यं, न श्रोतव्यं कथंचन । वचः शंकाकुलं पापं, दोषाढ्यं चाभिसूयकम् ॥ ‘જે વચન શકાભયું... હાય, પાપમય હાય, દોષવાળુ હાય અથવા ખીજાની ઈર્ષા ઉત્પન્ન કરનારું હાય તેવું વચન બીજાએ પૂછવા છતાં પણ કહેવુ નહિ, તેમ તેવાં વચના સાંભળવાં પણ નહિ. ' આપણને આવાં વચના સાંભળવામાં રસ પડે છે તે જ આપણી નિબતા સૂચવે છે. આપણે બીજાના સંબંધમાં જે અપ્રિય અથવા અનિષ્ટ વાત સાંભળીએ તે ખરી ન પણ હાય અને કદાચ ખરી હાય તા પણ તે વિષે ન ખેલવું એ વધારે દયાભયુ છે. કેટલાક અસત્યવાદીએ પેાતાના વચનના ભંગ કરે છે અને કારણ પૂછતાં એક યા બીજી માનું રજૂ કરે છે. સત્ય માલવાથી ઠપકેા મળશે એવા પ્રસંગા હાય ત્યાં અસત્ય ખેલવામાં આવે છે. નાકરામાં આ ણુ વિશેષ હોય છે. જ્યાં માખાપ અથવા શિક્ષકે બહુ જ સખ્ત હાય છે અને જ્યાં સત્ય કરતાં પ્રશંસાને વધારે માન અપાય છે, ત્યાં ઘણાં બાળકા અથવા વિદ્યાથી એ અસત્ય ખેલવાને દ્વારાય છે. એક મનુષ્ય પાંચ રૂપીઆને વાસ્તે અસત્ય ખેલે છે તેના અર્થ એ જ કે સત્ય કરતાં તે પાંચ રૂપીઆને વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy