________________
卐
5
૪ અમૂઢ દ્રષ્ટિ : મન, વચન અને કાયાથી અજ્ઞાનીની પ્રશંસા કરે નહિ. ૐ તેમનાથી પરાભવ પામે નહિ, તે સમ્યદ્રષ્ટિ આત્માનો અમૂઢ દ્રષ્ટિ ગુણ છે. |
(વિચક્ષણતા)
5
૫ ઉપગ્રહન : સ્મયદ્રષ્ટિ આત્મા કોઈના દોષ જુએ નહિ અને કદાચ જાણે 5 તોપણ તે પૂર્વના કર્મનો વિપાક છે એમ માને અને તેની નિંદા ન કરે.
૬ સ્થિતિકરણ : સય્યદૃષ્ટિ આત્મા કારણવશાત્ કોઈ ધર્મી જીવને માર્ગથી ચલિત થતો દેખીને તેને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે તે સ્થિતિકરણ ગુણ છે. ૐ પોતે ધર્મમાર્ગમાં અચલ રહે.
વાત્સલ્ય : રત્નત્રયના ધારકો પ્રત્યે આદર-સત્કારપૂર્વક વર્તવું અને → સ્વાભાવિક પ્રીતિ રાખવી. જીવમાત્ર પત્યે અનુકંપાભાવ હોય છે. આ ભાવને
વાત્સલ્ય કહેવામાં આવે છે.
卐
પ્રભાવના : જિનેશ્વર પ્રણિત ધર્મની આરાધના કરે છે અને અન્ય જીવોના TM લાભાર્થે નિસ્પૃહભાવે પ્રભાવના કરતો રહે છે
5
આ માર્ગ બતાવે છે કે જેમ સોનું માટીથી જુદું પડે છે, શરીરથી વસ્ત્ર જુદું થાય છે. તપેલા લોઢાથી અગ્નિ જુદો છે, શેરડીથી રસ છૂટો પડે છે, દૂધમાંથી ૐ માખણ જુદું પડે છે, તેમ આત્મા કર્મોથી જુદો પડે છે.
卐
મુક્તિબીજ –
છે તેથી જ્ઞાનીનું મિલન કે કૃશ શરીર જોઈ ગ્લાનિ કે તિરસ્કાર ન થાય તેમ જ અન્યને વિષે પણ અસદ્ભાવ ન થાય તેવો સય્યદૃષ્ટિ આત્માનો નિર્વિચિકિત્સા ગુણ છે.
5
5
5
卐
ફકત તેમાં સાચી સમજ અને વિધિ હોવી જરૂરી છે તેમ આત્મા સર્વ પદાર્થથી ભિન્ન છે. આત્મા સર્વ ક્ષેત્રથી ભિન્ન છે. આત્મા સર્વ કાળથી ભિન્ન છે, અમૃત છે. આત્મા સર્વ વિભાવથી મુક્ત જ્ઞાતાદ્રષ્ટા છે, આત્મા સમપણાના વિવેકરૂપ વિધિથી સંસાર-કર્મોથી મુક્ત થાય છે. અર્થાત સમ્યગ્દર્શન એ જ માત્ર મુક્તિનું બીજ છે. માનવ જીવનનું અંતિમસાધ્ય પણ એ જ છે,
સાચા સુખનું સાધન એ જ છે, સાધકની સાચી શ્રધ્ધા એ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
H
HE
946
946
946
946
946
946
946
946
95
946
946
546
H
946
95
946
www.jainelibrary.org