________________
ક.
5
F
45
G
$
F
$
E
F
$
$
F
$
મુકિતબીજ - || હા, સમકિત જો સાયિક સમકિત હોય તો વાત જુદી છે, તે તો કદી
જાય નહિ; બાકી લયોપશમ સમકિત તો એક જ ભવમાં લાખો વાર આવે અને પાછું ચાલી પણ જાય. સમગ્ર ભવભ્રમણમાં તો અસંખ્ય વાર જતું પણ રહે. પરિણામના પરિવર્તનની અપેક્ષાએ)
માર્ગાનુસારીના ગુણો ને ખાતર છે જિનવાણીના શ્રવણનો સત્સંગ તે બીજ છે
• ધર્મની ક્રિયાઓ તે વૃક્ષ છે
અને સમક્તિ એ વૃક્ષનું ફળ છે. વિશ્વદર્શન
સમગ્રદર્શન એટલે વિશ્વનું સમ્યગદર્શન. વિશ્વમાં બે તત્વો છે. જગત અને ૪ જગત્પતિ ' જગતનું દર્શન બાર ભાવનાઓ દ્વારા જ્યારે કરાય છે, ત્યારે જગતનું પૂર્ણ | દર્શન થાય છે. જગત અત્યંત હય તરીકે જણાય છે, જગત્પતિ (વીતરાગ) | અત્યંત ઉપાય તરીકે દેખાય છે. ટૂંકમાં આગ ઉપર રાગ એ જ મિથ્યાત્વ, રાગ પર વિરાગ એ જ સમ્યકત્વ.
આથી જ સમકિતી જીવ એવો હોય કે જીભને ગળ્યું ખવડાવો કે કડવું ખવડાવો એને કશું અડે નહિં. એ તો જોવો હતો તેવો જ રહે છે. જે
સમકિતી જીવ સાગર જેવો હોય. એમાં ગમે તેટલી નદીઓ ઠલવાય તો તેથી કાંઈ સાગર ઉછળી ન પડે. દુકાળના સમયમાં પાણીનું ટીપું ય તેમાં ન | ભળે તો તેથી તે કાંઈ ઉકળી ન પડે. ને તે રીઝે કે ન તે રીસે.
સંસારની અગનજવાળાઓ વચ્ચે સમકિતી જીવ ફરતો રહે તો ય તે કદાપિ દાઝી ન જાય; કેમ કે તેના હૈયે સમત્વ નામનો ચન્દ્રકાન્ત મણિ પડેલો છે. | "| જિનેશ્વરદેવનો અને તેમની આજ્ઞાઓના યથાશક્તિ પાલક તથા કટ્ટર ને પક્ષપાતી એવા સગુઓનો અને તેવા સુંદર સાધમિકોનો તે ભક્ત હોય.
ટૂંકમાં તે જિનેશ્વદેવની પૂજા અચૂક કરતો હોય; ગુરુઓની વૈયાવચ્ચ કરતો હોય F\ અને સાધર્મિકોની ભોજન વગેરે ભક્તિમાં તે કદી પાછો પડતો ન હોય. cો તે ચારિત્ર-ધર્મનો ભારે રાગી હોય, ચારિત્રધર મહાત્માઓને જોતાં જ તેને || કાંઈ ને કાંઈ થઈ જતું હોય.
F
$
E
$
F
$
મ9
F
$
F
$
$
$
$
(૫૫)
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org