________________
[
| 5
GF
fi
5
F
“5
fi
5
F
5
5
5
5
56
| મુકિતબીજ દર્શનાવરણીય કર્મ અંધાપો વગેરે કે અનેક પ્રકારની નિદ્રા લાવે છે. મોહનીય કર્મ મિથ્યાત્વ-અવિરતિ-રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ લાવે છે. વેદનીય કર્મ શાતા-અશાતા લાવે છે. આયુષ્ય કર્મ જન્મ-જીવન-મૃત્યુ લાવે છે. નામ કર્મ ગતિ-શરીર-ઇન્દ્રિયાદિ-યશ-અપયશ-સૌભાગ્ય-દૌભંગ્યાદિ લાવે છે. ગોત્રકર્મ ઉચ્ચ-નીચ કુળ આપે છે.
ઉપરોક્ત ૮ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય || એ ૪ કર્મને ઘાતી કર્મો કહ્યાં છે. - આ ચારે ય આવરણો જીવના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરી નાંખે છે માટે '| તેમને ઘાતી કહેવાય છે. જ્યારે બાકીનાં ચારમાં ગુણોનો સીધો ઘાત કરવાની ન તાકાત ન હોવાથી તેમને અપાતી કહેવાય છે. _|૪ ઘાતી કર્મમાં પણ મોહનીય કર્મ સૌથી વધુ ઘાતક કર્મ કહેવાય છે કેમ
કે એના તોફાન ઉપર જ બાકીનાં ૩ ઘાતી કર્મનું તોફાન હોય છે. કા ઉપરોક્ત ૮ કર્મના પેટાભેદ ૧૫૮ પડે છે. એમાં મોહનીય કર્મના પેટાભેદરૂપે
જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે તેની ભયાનકતા તો બીજા પેટાભેટવાળા મોહનીય | કર્મથી પણ અતિશય વધુ હોય છે. આથી એમ કહી શકાય કે સર્વ કર્મમાં સૌથી 8 વિઘાતક-સૌથી ભયંકર કર્મ હોય તો તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. આ મિથ્યાત્વ
મોહનીય કર્મના ઉદયમાં ગુણો પણ દુર્ગુણનું કાર્ય કરે છે, અને એના હાસ-કાળમાં તા દુર્ગુણો પણ ખાસ અસર બતાવી શકતા નથી. જયારે આ મિથ્યાત્વ મોહનીય કર્મની
ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કો. કો. સાગરોપમની) એક પણ વખત જીવ બાંધવાનો નથી, - ત્યારે જ તે જીવ અપુનર્બક કહેવાય છે, એ વાત આપણે પૂર્વે જોઈ ગયા છીએ. |
જીવ અપુનર્દકતામાં જ્ઞાનાવરણિયાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના હસનો સંબંધ ન લગાડતા મિથ્યાત્વ મોહનીય કર્મના હાસનો સંબંધ લીધો એ જ વાત ક બતાવી આપે છે કે ધર્મપ્રાપ્તિમાં મોટામાં મોટી દખલગીરીરુપ કોઈ કર્મ હોય તો તે મિથ્યાત્વ મોહનીય કર્મ જ છે.
આ જ કર્મ સમ્યકત્વ ભાવની પ્રાપ્તિમાં પણ ભારે અટકાવ કરે છે. ૭૦ કો કો. સાગરોપમની અંદરની સ્થિતિને જ બાંધતો જીવ અનપુર્બન્ધક થઈ શકે એ અવસ્થામાં ઊંચામાં ઊંચો ગણાતો વિકાસ પામી શકે, પરંતુ તે ઉચ્ચ વિકાસની |
5
5
_
5
_
5
_
5
_
5
_
5
5
5
૧૫૯
5|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org