Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 208
________________ ઝ 5 5 5 મુક્તિબીજ ધ્યાન એટલે પોતાના સ્વરુપરસને પોતાના આત્માના સહજ અખંડ | આનંદને વેદવો - અનુભવવો અને સમાધિ એટલે આત્માના અખંડ આનંદમાં ડૂબકી મારી પડ્યા રહેવું. આ પ્રક્રિયાથી મોહનીય કર્મ તૂટશે. મોહનીય કર્મ તૂટતા, જ્ઞાનાવરણીય કર્મ પણ તૂટશે. 卐 E સમ્યદ્રષ્ટિ આત્મા ક્ષણિક જીવન જીવતો હોય, દેહમાં પૂરાયેલ છે એટલે ક્ષણિક જીવન જીવ્યા વિના ચાલે તેમ નથી. છતાં તે ક્ષણિØવનનો, નશ્વર 5 દેહનો, પ્રામ કાળનો એવો સદુ૫યોગ કરે કે તે દેહાતીત બની જાય, કાળાતીત બની જાય. અકાલ બની જાય. નિત્ય બની જાય. જીવન ભલે વિનાશી હોય પણ તે જ જીવન જો જીવી જતાં આવડે તો તે અવિનાશી અજરામર પદની પ્રાપ્તિ કરાવી આપવા સમર્થ છે. વર્તમાનકાળ-પ્રાપ્ત સ્વ સમયનો સદુપયોગ થાય તો સમયાતીત, અકાલ ત્રિકાળ નિત્ય બની શકાય છે. સમ્યદ્રષ્ટિ દશ્યને ન જુએ, દ્રશ્યના પરિણામને જુએ. પરિણામનું લક્ષ્ય તે જ નિશ્ચયદ્રષ્ટિ' અને એજ નિશ્ચય નય. 5 5 આપણે જો ધ્યાન અને સમાધિ દ્વારા સ્વરુપેરસના આનંદનો અનુભવ નહિ કરીએ તો દેહભાવના ક્ષણિક આનંદમાં ગબડી પડવાના જ. અને પછી દુ:ખમાં સબડવાના જ. 卐 આપણને પહેલાં તો બાહ્મજગત સ્વપ્નવત્, અનિત્ય અને મિથ્યા લાગવું જોઈએ. જેથી આપણી દ્રષ્ટિ, સ્વરુપદ્રષ્ટિ બને, સચ્ચિદાનંદમય બને. આપણે જગતના દ્રષ્ટા છીએ અને નહિ કે ભોક્તા. - નિશ્ચય દ્રષ્ટિએ એટલે કે નિશ્ચય નયની દ્રષ્ટિએ પર દ્રવ્યમાં સ્વ બુદ્ધિ ન જ રખાય. અરે ! વ્યવહાર પણ એવો છે કે પારકાના ધનને પોતાનું નહિ મનાય કે નહિ ગણવાય પર પદાર્થનું સ્વામિપણું ન હોય. આવી અંત:કરણની વૃત્તિ એજ પરમાર્થદ્રષ્ટિ છે. આવી નિશ્વનયપૂર્વકની પરમાર્થદ્રષ્ટિ આવ્યા પછી પર વ્યક્તિઓ સાથેના મોહભાવપૂર્વકના સંબંધો, સાધક, ઓછાં ને ઓછાં જાય, અને પર પદાર્થોનો ઉપયોગ પણ ઘટાડતો જાય. આ રીતથી જ નિશ્ચયદ્રષ્ટિ સ્થિર અને હિતસ્ત્રી રહી શકે. કરતો Jain Education International 946 946 For Private & Personal Use Only 946 946 946 946 946 ऊँ 546 946 946 946 946 આપણો દેહ એ આપણો નથી. તે પુદ્ગલ દ્રવ્યનો છે. તેનો ઉપયોગ પોતાના ऊँ માટે કેવી રીતે થાય ? એનો ઉપયોગ પરાર્થે, અન્યના હિતમાં થવો જોઈએ. ૧૮૩ 946 946 94% ૐ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290