Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 282
________________ .1 | % L_F - - - - - - $ - _F ન મુક્તિબીજ "| પ્રતિજ્ઞા છે! | અર્થાત અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. ખ નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, "| નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે ? તે 'સમત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તો "સાયિકસમ્યકત્વ કહીએ $ || છીએ. કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને કયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત Mાં આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી 'ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને !” 'સાસ્વાદન સમત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાંગત અલ્પ પુદ્ગલનું વેદવું જ રહ્યું છેતેને વેદક સમત્વ કહીએ છીએ. તથા રૂપ પ્રતીતિ થયે અન્યભાવસંબંધી અહેમમત્વાદિ, હર્ષ, શોક કેમે કરી ક્ષય. થાય | | મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાપ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વાભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટ _F _F _F $ E F $ G $ HF $ $ $ સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યબુદ્ધિ જેને પ્રાપ્ત થએલ છે, એવા ભવ્ય જીવને મોક્ષમાર્ગ હોય. તત્વાર્થની પ્રતીતિ તે સમ્યકત્વ, તત્વાર્થ જ્ઞાન તે જ્ઞાન અને વિશ્વના F| વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે ચારિત્ર. ખી અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. છ પદનો પત્ર) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છે '] પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. G $ H $ + $ + 8 HT ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290