Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 284
________________ - મુક્તિબીજ ) થવા યોગ્ય હોવાથી તેથી રહિત એવે જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ S46 S46 S46 S4 946 346 346 A 346 T Ste ના - છઠું પદ : તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોયે તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં પણ કર્મબંધથી વિપરીત | સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; - જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્મદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ | - પદ અને સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે '' સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે ક વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત | સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને IF સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એ જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, ક એમ જ જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં જાગ્રત થઈ સમ્યગ્દર્શનને | | પ્રાપ્ત થાય; સમ્મદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, ક સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, |_| અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ . | વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું | ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ પ્રત્યક્ષ • અત્યંત પ્રત્યક્ષ • અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ- * અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ ૪ | માહાત્મનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે ! * પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે છે, ને તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. 346 346 G 346 346 346 346 5 F Se 946 | ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290