________________
F |
946 1
5
G46
5
H
Glo
Glo
Glo
fi
Glo
Sto
મુક્તિબીજ
વિશ્વ શું છે ? લુફ ધાતુ ઉપરથી લોક શબ્દ બન્યો છે. જેનો અર્થ જોવું થાય છે. જેમાં જીવ-પુલાદિ દ્રવ્યો જોવામાં આવે છે તે લોક અને તેનો પ્રતિપક્ષી. જ્યાં ક્ઝિ | જીવ-પલાદિ દ્રવ્યો જોવા ન મળે તેને અલોક કહેવાય.
અલોક અનંતાનંત આકાશાસ્તિકાય (પોલાણ) રૂપ છે. જેમ કોઈ વિશાળ ! સ્થાનમાં વચ્ચે નિરાધાર માણસનું પુતળું લટકાવ્યું હોય, તેમ અલોકના મધ્યમાં | | લોક રહેલ છે. લોઆકાશ વિશે કહેવું છે કે એક કોડિયું ઊંધુ રાખીને એના ન ઉપર બીજું સુલટું કોડિયું મુકાય અને તેના ઉપર ત્રીજું ઊલટું કોડિયું મૂકવાથી ' જેવો આકાર બને તેવો અથવા બે પગ પહોળા કરીને બે હાથ કોણીથી
પહોળા રાખી કમરે લગાડી ઊભા રહેવાથી જે આકાર બને તેવો (વૈશાખ ક સંસ્થાન જેવો આકાર લોકનો છે.
લોકાકાશના મુખ્ય ત્રણ ભેદ છે. (૧) ઉર્વલોક (ર) તિરóલોક (મધ્યલોક) . | (૩) અધોલક.
તેમાં ઉર્ધ્વલોક ઊંચાઈમાં ૧૮૦૦ યોજન ન્યૂન રાજ પ્રમાણ ઊંચો છે. તિÚલોક ૧૮૦૦ યોજન પ્રમાણ ઊંચો છે, અને અધોલોક રાજપ્રમાણ ઊંચો છે.
(૧) ઉર્ધ્વલોકમાં :-લોકાગ્રસ્થાનેથી નીચે નીચે કમશ: સિદ્ધ પરમાત્મા, ખા સિદ્ધશિલા, પાંચ અનુત્તર, નવ રૈવેયક, બાર વૈમાનિક દેવલોક રહેલા છે. તે ઉપરાંત નવ લોકોનિક અને ત્રણ કિલ્બીપિક દેવોનાં સ્થાને છે.
(૨) તિચ્છલોકમાં :-જ્યોતિષચક્ર, મેરુપર્વત, જંબદ્રીપાદિ અસંખ્ય 8 દ્વીપ-સમુદ્રો તથા ૧૦ તિર્યા જંભક દેવો છે. તથા નીચેના યોજન સુધીમાં | વાણવ્યંતર તથા વ્યંતરદેવોનાં સ્થાન છે. તે આ રીતે, રત્નપ્રભા પૃથ્વીની કઈ સપાટીથી નીચે ૧૦ યોજનને છોડી ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવો છે, પછી | નીચે ૧૦ એજન છોડી ૮૦૦ યોજનમાં વ્યંતરદેવોનાં નગરો છે.
(૩) અધોલોકમાં :- ૧૦ ભવનપતિ તથા પરમાધામી દેવોનાં સ્થાન છે. ભવનપતિ નિકાયના આંતરે ૧ લી નરકના સ્થાનો છે. પછી ક્રમશઃ ૨ થી ૭ '' સુધીનાં સ્થાનો આવેલા છે.
5
Glo
GF
Glo
F
She
Sto
5
H
Sto
Gto
F
546
F
940
E
sto
VF
She
ર૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org