Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 276
________________ [5 | મુકિતબીજ - S46 | S46 5 S46 5 S46 5 G46. 5 5 546 5 546 S4o 5 5 આત્માના આઠ અક્ષયગુણોને રોકનારા આઠ પ્રકારના કર્મો છે. કર્મનું નામ પ્રકાર ક્યાગુણને રોકે | દૃષ્ટાંત ક ૧ જ્ઞાનાવરણીય | ૫ | આત્માના જ્ઞાન ગુણને. | આંખ હોવા છતાં આંખે પાટો બાંધે, તેમ જ્ઞાન હોવા છતાં તેને પરભાવમા ઉપયોગ કરે, અને ન જાણે. _| ર દર્શનાવરણીય ૯ | આત્માના દર્શનગુણને રાજાના દર્શને જતાં કોઈને દ્વારાપાલ રોકે. તેમ દર્શનમય આત્મ ઉપયોગ છતાં આત્મભાવમાં વર્તે નહિ. ) ૩ વેદનીય | ર | આત્માના અવ્યાબાધ આત્મા અશરીરી છતાં કર્મ સંયોગ સુખને રોકે. શાતા અશાતાને શરીરાદિ દ્વારા ભોગવે. મધથી ખરડાયેલી છરીને ચાટતા સુખ દુ:ખનો અનુભવ થાય તેવું. ૪ મોહનીય | ૨૮ | સમગદર્શન અને આત્માનો સ્વભાવ શુદર્શન ચારિત્રમય ચારિત્ર ગુણને રોકે. છતાં મોહવશ મિથ્યાદર્શન અને મિથ્યા ચારિત્રમાં વર્તે. જેમ મદિરા પીધેલા માનવને હિતાહિતનું ભાન ન રહે તેમ. '' ૫ આયુષ્ય . ૪ આત્માની અક્ષય અજ્ઞાનવશ કર્મોના સંયોગે જન્મ ધારણ | સ્થિતિને રોકે. કરી શુભાશુભ આયુષ્ય ભોગવે તે જેલના બંધન જેવું છે. જેટલી મુદત હોય તે પૂરું કરવું પડે. આત્માને જન્મ મરણ નથી. છતાં આ કર્મનું ફળ ભોગવવું પડે છે. ૬ નામ ૧૦૩ આત્માના અરૂપી આત્મા અશરીરી છે છતાં દેહધારણ ગુણને રોકે. કરી અરૂપી ગુણને રોકે તે ચિતારો ચિત્ર દોરે તેવા દૃષ્ટાંતથી સમજવું. | ગોત્ર આત્માના અગુરુલઘુ | કુંભાર ઘડા ઘડે તેનો ઉપયોગ શુભાશુભ લઘુગુણને રોકે. થાય તે પ્રમાણે. ૮ અંતરાય આત્માના અનંત | યાચકને રાજાએ ચીઠ્ઠી આપી હોય પણ વીર્યને રોકે. | ભંડારી તેને ઈચ્છિક વસ્તુ આપે નહિ. તેમ આત્મશક્તિ છતાં પ્રગટ થવા ન દે. S40 5 Glo Gle. F Glo E Glo F G16 E F G16 G g le F Ste આ આઠે કર્મના સર્વથા ક્ષયથી આત્માના આઠ અક્ષય ગુણો પ્રગટ થવાથી આત્મા [ સિદ્ધદશાને પામે છે. S46 Fા 1846 ૨૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290