Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 279
________________ | { $ F ; 5 5 56 56 F f - મુકિતબીજ - તે સદ્ગુરુ દેવ, ધર્મ પ્રત્યે અસગુર્નાદિકના આગ્રહથી, માઠા બોધથી, - આશાતનોએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની ઝિ સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિછેદ માની પરમાર્થ પ્રત્યે | ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભનો આહાર છે. * - જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર |_| કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી *| રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે આ ખાં એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી ગહન વાતો || જે પોતાની શક્તિ બહારની છેતે તેનાથી શી રીતે સમજી શકાય ? અર્થાત્ || પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. $ Mણ ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી | | સંસારી જીવો ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના |" || પર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે; અને ૪ એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અસંતી વાર | આવી આ જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધે છે. અને જ્યારે ગ્રંથિભેદ | કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલામોડો | મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. આ ગુણસ્થાનકનું નામ અવિરતિસમદ્રષ્ટિ છે; જ્યાં વિરતિપણા વિના સમ્યફજ્ઞાનદર્શન છે. કહેવામાં આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ | ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી, જો તેઓ | | પહેલામાંથી ખસતા. ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તોપણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી છે | પહોચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. આત્માને વિષે પ્રમાદરહિત જાગ્રતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને | ખ ત્યાંથી પાંચમું દેશવિરતિ, છઠું સર્વવિરતિ, અને સાતમું પ્રમાદરહિત વિરતિ, છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યથી આગળની દશાનો અંશ અનુભવ અથવા ૨૫૪ 6 i 5 F 5 G 15 F 45 G F 5 H 5 F ઋ| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290