Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 271
________________ . | $ F $ $ F $ $ ક $ $ મુક્તિબીજ અપનુબંધક (૮) માર્માભિમુખ (૯) માર્ગપતિત (૧૦) માર્થાનુસારી જીવન (૧૧) | મંદમિથ્યાત્વ (૧૨) શુક્લ પાક્ષિક (૧૩) શુદ્ધ યથાપ્રવૃત્ત કરણ (૧૪) અપૂર્વ કરણ ૪ | (૧૫) અનિવૃત્તિકરણ (૧૬) ઉપશમ સમકિત (૧૭) સાસ્વાદન સમકિત (૧૮) | મિથ્યાત્વ, મિશ્ર સમકિત (૧૯) સમકિત-દેશ વિરતિ (૨૦) સર્વવિરતિ (ર૧) અપ્રમત્ત-૭મું ગુણસ્થાન (રર) ઉપશમશ્રેણી (૨૩) ક્ષપકશ્રેણી (૨૪) અપૂર્વકરણ -૮મું ગુણસ્થાનક (રપ) અનિવૃતિ બાદર-૯મું ગુણસ્થાનક (ર૬) સૂક્ષ્મ સંપરાય-૧૦મું ગુણ. (૨૭) ઉશાંત મોહ-૧૧મું ગુણ(૨૮) ક્ષીણમોહ-૧૨મું ગુણ (૨૯) સયોગી કેવલી-૧૩મું ગુણ (૩૦) અયોગી કેવલી-૧૪ મું ગુણ (૩૧) સિદ્ધ | અવસ્થા. મોક્ષે જવાને યોગ્ય કોઈ પણ જીવ ભવ્ય કહેવાય છે. પણ ઘણાં જીવો એવા છે કે જેઓ મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં કયારે પણ અવ્યવહાર F| રાશીમાંથી બહાર જ નીકળતા નથી. તેમને જાતિભવ્યના નામે ઓળખવામાં શું _ આવે છે. અને ઘણા એવા જીવો છે કે જેઓ વ્યહાર રાશમાં આવ્યા છતાં પણ તેમનામાં મોક્ષે લાયકાત-યોગ્યતા જ ન હોવાથી ક્યારે પણ મુક્તિમાં જશે ! નહિ, અર્થાત અનાદિ અનંત સંસારમાં રખડ્યાજ કરશે. તેવા જીવોને અભવ્ય કહેવાય છે. હવે અવ્યવહાર રાશિમાંથી બહાર આવેલા અભવ્યો તથા ચરમાવર્તમાં પ્રવેશ થાય નહિ ત્યાં સુધી ભવ્ય જીવ તે સૂક્ષ્મ, બાદર નિગોદ પૃથ્વીકાય જેવા કે માટી - પથ્થર વગેરે અપ્લાય પાણી - વાદળને ઝાકળ • વરસાદ વગેરે, અગ્નિકાય જવાલા - તણખા વગેરે, વાયુકાય વિવિધપ્રકારના | વાયુઓ વગેરે, વનસ્પતિકાયમ ફળ-ફલ વગેરે. બેઈન્દ્રિયમાં અળસિયા વગેરે, તેઇન્દ્રિયમાં કીડી વગેરે, ચઉન્દ્રિયમાં માખી વગેરે, તિર્યંચ પંચેદ્રિયમાં ગાય, ઘોડો, નોળિયો, અજગર, મગર, માછલી તથા પોપટ, ચકલી વગેરે, દેવલોકમાં ભવનપતિ, વ્યંતર -જયોતિષ, વૈમાનિક વગેરે, નરકમાં ૭ નરક, અનાર્ય મનુષ્ય, બાદર એકેંદ્રિય, સૂકમ એકેંદ્રિય, વિક્લેન્દ્રિય, ચતુષ્પદ-જલચર-ખેચર-વ્યંતરદેવઊંટ-પૃથ્વી પાણી-અગ્નિ, વનસ્પતિ - ૧ થી ૭ નારક, સ્ત્રી-કૂતરી-જંગલી પ્રાણી વગેરે નકશામાં બતાવ્યા પ્રમાણે મે-લુન્કમથી યથાસંભવ-અસંખ્યાત કે | અનંતકાળ સુધી પરિભ્રમણ ર્યા જ કરે છે. ; $ F $ 5 15 ક 5 F 5 56 F 55 56 5 F 56 F 5 ૨૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290